________________
[ ૯૪ ]
હાંરે મારે થાવા લાગ્યા ઉપયોગ આ સમયે એહુજો, વ્યાધિતણુ બળવત્તરપણુ` પણ જામતા રે લેાલ. હારે મારે શબ્દ ઉચ્ચાર અરે ? ન કરે ગુરૂરાયજો, કરિ ખળવાન આત્મા નિજ ઉપયાગે કરિ રે લાલ; હાંરે મારે અરિહંત્ત, સિદ્ધ, સાહુ, ધ્વની ચાલુ થાયો, એજ શબ્દ ઉચ્ચારે સમાધિ ચિત્ત ધરિ રે લાલ.
હાંરે મારે આગળ રહેનારા શ્રાવક નેતામો, સુચના કરતા એજ શબ્દ ઉચ્ચારવા રે લાલ; હાંરે મારે ગુરૂજી પ્રતિમાધે અહિંયા શુભ કામ ો, આગણી આગણપચ્ચાશે લાગ્યા થવારે લાલ. હાંરે મારે સુરચંદ સુત જસરાજ વેરાયે આયો, ઉજમણા મહેાચ્છવ મૃગશર માસે કર્યાં રે લેાલ; હાંરે મારે સુશોભિત મડપ મધ્ય ભાગે થાય જો, અષ્ટાપદ તિરથ અદભૂત રચના ભર્યા રે લોલ. હાંરે મારે તુર્વિશ જિન બિંબના દરિસન થાય જો, છેડ પંચાવન પેાતાના બીજા ભળી રે લોલ; હાંરે મારે વૃત્ત તપાદિ મંડપ ખિચ ઉચ્ચરાય જો, ઉચ્ચરતા બહુ શ્રાવક શ્રાવિકા રળી રે લેાલ. હારે મારે આણુ ધ્રુજી પુરૂષોત્તમ સિદ્ધગિરિ જાય જો, છહેરી સહિત્ત શઘ કાઢી અતિ આડંબરે રે લોલ; હાંરે મારે શક્તિ અભાવે જઇ ન શકે ગુરૂરાય જો, સાધુ સાધ્વીઓને જાવા આજ્ઞા કરે રે લેાલ. હારે મારે શધ સહિત ભેટે તિર્થાધિરાજ જે, કરિ પ્રતિષ્ઠા દેરી એકમાં અહીં કને ૨ લાલ; હારે મારે સાધામૃત્ત કરતા ઇમ ગુરૂરાજ જો, દુર્લભ ’” શુભ કાર્યો એ નિમિત્ત વડે બને રે લોલ.
66
Jain Education International
For Private & Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
www.jainelibrary.org