________________
[ ૯૨ ] મહાન નો પૂર્વે થયા. મ. કૃણ માત્ર તસપાસ. મ. આપણે એ વિચારીયે મ૦ કરતા ગુણની તપાસ. મ. અપ્રત્તિમ ગુણ શું એહવા. મ. આપણામાં દેખાય. મ. સ્થિત્તિ કાયમ રહેવા જેવા. મ0 ગુરૂજી જણાવતા આંય. મ. ૧૦ અભિમાન આવેષમાં. મ0 ગુણની સંભાવના થાય. મ. પ્રાપ્તિ યથાર્થ ગુણે તણું. મા પણ બહુ દૂર જણાય. મક આવી અનેક વાતો કરિ. મ. અળસાવે વિચાર. મ. પણ ભક્તિવંત શ્રાવકો. મ૦ થાય આ વેળા તૈયાર. મ૦ ખડા કરે ફોટે ગ્રાફના. મત્ર કહ્યાવિણ સાધને એહ. મ0 દાક્ષિણ્યતા ન તજી શક્યા. મ. આ વખતે ગુણગેહ. મ. દઢ આગ્રહ ભક્તિવડે. મ. સ્વિકારે ગુરૂરાય. મ. તુર્તજ ગુરૂ મહારાજને. મ૦ ફેટેગ્રાફ લેવાય. મ. શ્રી જૈનધર્મ પ્રસારક. મ. સભા તરફથી આય. મ. સામટી નકલો તેહની. મ. કરવા વરધી અપાય. મ. ૧૫ ભક્તજને આ વખતમાં. મ. લાભ મેળવતા જેહ. મ.
દુર્લભ” ગુરૂ દરિસનત. મ. ફળતા પ્રયાસમાં એહ. મ૦ ૧૬
ઢાળ બીજી. (હારે પારે ઠામ ધરમની સાડી પચ્ચવીશ દેશ. એ રાગ.) હાંરે મારે ફેટોગ્રાફની યાદગિરીથી વિશેષ જે, યાદગિરી રહે એહવું કાર્ય આરંભવા રે લોલ; હારે મારે કાર્ય વાહક એ સભાના ભકિત નિમેષજે. લક્ષમાં લ્ય ગુરૂ જન્મ ચરિત્ર લખાવવા રે લોલ. (એ આંકણી) હાંરે મારે જન્મ ચરિત્ર લખી પાડવું એહ બહાર, બહુ મુશ્કેલ હતું એ કાર્ય વિચારતા રે લોલ; હાંરે મારે લેખ અદ્યાપી સુધી નહિ કેઈ તૈયાર, એહ સંબંધી તજવીજ આ વખતે થતા રે લેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org