SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૧ ] અથ શ્રી સપ્તમ પરિચ્છેદ. (દોહરો) વિહરમાન જિન વંદિયે, એ વિશે જિનરાય; મુનિ વૃદ્ધિચંદ ચરિત્રનું આગળ વર્ણન થાય. ૧ ઢાળ-પહેલી. (ધન ધન તે જગ પ્રાણાયા મન મોહન મેરે............એ રાગ) ઓગણીસે દસ સંવતે મન મોહન મેરે વૃદ્ધિચંદજી મુનિરાય. મ. બે વરસે દિક્ષા પછી મનાગોર ગામમાં જાય. મન મોહન મેરે. (એ આંકણી.) મૂળવાના વ્યાધિ તણું. મ. આ સ્થળમાં રોપાય. મ0 ચોમાસુ ઓગણી ચિદમા. મભાવનગર મુનિરાય. મ. વ્યાધિ સંગ્રહણિ તણે. મ શરૂ આ વરસે થાય. મ0 કમિ વધતી પીડા કરિ. ૫૦ રહેતા વ્યાધિ સદાય. મક અશક્ત એ બે વ્યાધિ વડે. મ૦ થાય તદન્ન મુનિરાય મ. ઓગણું અડતાળીશમાં. મ. ભાદ્રવ માસે અય. મ. છાતીના દુખાવા તણે. મ. વ્યાધિ વિશે જણાય. મ. જેર કર્યું શરૂઆતમાં. મ. શંઘ સાધુ ગભરાય. મ. વિરહ એ મહાન પુરૂષ તણો. મવ્યાધિ કરાવશે એહ મ શિષ્ય અને શ્રાવક પ્રત્તિ. મઠ મનમાં થયે સંદેહ. મ. ફેટેગ્રાફ પડાવવા. મ. વિનતી ગુરૂજીને થાય. મ0 ભક્તિવાન શ્રાવકે તળી. મ0 ઈચ્છા અધિક જણાય. મક આગળ પણ આ વિષયની. માત્ર વાતચિત્ત થયેલ. મક તદ નિરાભિમાની પતે. મળ વાતનો સ્વિકારેલ. મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy