SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ર ૩૪ [ ૯૦ ] સિંચન તે ઉપર કરે વૃદ્ધિચંદ મુનિરાય, ફરમાવે ખુશીથી બાબું કહે ગુરૂરાય. ત્રણ વર્ષ સુધીના સો (૧૦૦) રૂપીયા દરમાસ, દેવા કબૂલ કરે અહિં બાબ ધરિ ઉલ્લાસ; માસીક ત્રીશ રૂપીયા બે ગ્રહ ઘ આય, ત્રણ વર્ષના એકત્રીસ માસીક નેંધાય. તજવીજ શાસ્ત્રીની થાય થતા ૨ નિભાવ, કેકણ દેશીય મન્યા શાસ્ત્રી દિનકરરાવ, ગુરૂ આજ્ઞા લઈને દાનવિજય મુનિરાય, સ્થાપન કરવા એ પાલીતાણે જાય. ઓગણી અડતાળીશ ભાદ્રવ માસ મોજાર, શુદ છઠ્ઠ દિવસે લહિ શુભ મુહુત તે વાર; સંસકૃત્ત જેનશાળા સિદ્ધક્ષેત્ર સ્થપાય, મુનિ દાનવિજયની નજર તળે શરૂ થાય. મુનિ અને શ્રાવક અભ્યાસે જેડાય, ચોમાસુ વિતાવતા બહાર થકી મુનિરાય, સગવડ થઈ જાતા આવી દાખલ થાય, અભ્યાસ વ્યાકરણને પ્રારંભે શરૂ થાય. શરૂઆતમાં ચાલ્યું સારૂ અભ્યાસનું કામ, અવ્યવસ્થિત પાછળથી કમ થઈ ગ્યા એ ઠામ, એ ને પાંચ ગાથાયે કહ્યો પરિચછેદ, “દુર્લભ” શરૂ કાર્યની ફળશે તેય ઉમેદ. ૩૭ ઈતિશ્રી ષષ્ટમ પરિચ્છેદ ઉપસંહાર સમાપ્ત ૩૫ ૧ બે ગ્રહસ્થો. વોરા જસરાજ સુરચંદ માસીક પન્નર. શા. આણુંદજી પુરૂષોત્તમ માસીક પન્નર. ૨ આવક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy