________________
ભાજ અને ભીમના પ્રમા
પડતી સાઇના કાણામાં દોરો. પરાવી દીધા અને અભ્યાસની કુશળતા દર્શાવી રાજાને શક્તિ હેાય તે। બતાવવા કહ્યું. અને એ રીતે રાજાને ગર્વ દૂર કર્યાં.
(૩૨) હે ભેાજરાજા, હું રાધાવેધનું કારણ સમજી ગયે। છું. ધારાથી જે વિપરીત (રાધા) હાય તે તમારાથી સહન થતું નથી.
૧૩ વિદ્વાન જેની ઉપર પ્રમાણે પ્રશંસા કરતા હતા તે ભાજરાજાએ નવું નગર વસાવવાની ઇચ્છાથી પડે. વગડાવ્યા, ત્યારે ધારા નામની વેશ્યાએ અગ્નિ વૈતાલ નામના પેાતાના પતિ સાથે લંકામાં જઈને તે શહેરની રચના જોઇને પાછા આવી “ મારૂં નામ નવા શહેરને આપવું ” એમ કહીને તે શહેરના નકશા આપ્યા અને ભાજે ધારાનગરને વસાવ્યું,૨૦
૧૪ એક દિવસ સાંજના દિવાને આમ ખલાસ થયા પછી રાજા પેાતાના શહેરની અંદર કરતા હતા ત્યાંઃ—
(૩૩) આ જન્મતા થા ગયા; ( કારણકે ) હું નગ્ન છું, ભડવીરની તરવાર ન ભાંગી, સ્ત્રીઓના તીખા કટાક્ષા ન માણ્યા કે ગારોને ગળે ન લગાડી.
ઉપર પ્રમાણે કાઇક દિગંબરને ખેલતા સાંભળીને સવારે તેને લાવ્યેા, અને રાતે તેણે મેલેલું વચન સંભળાવી તેનામાં શી શક્તિ છે તે પૂછ્યું. ત્યારે તેણે જવાબ આપ્યા કેઃ—
૭૫
આ રીતે પેાતાના એ પ્રમાણે કરી
(૩૪) હે દેવ, દીવાળી આવતાં અને હાથીઓના ગંડ સ્થળમાંથી મદ ઝરવા માંડતાં, ગૌડ દેશ સાથે દક્ષિણાપથને એક છત્ર નીચે આણી દઉં!
ઉપર પ્રમાણે પેાતાનું સામર્થ્ય દર્શાવવાથી રાજાએ તેને સેનાપતિના પદ ઉપર નીમ્યા. અને સિન્ધુ દેશના વિજય કરવામાં શ્રી ભીમ રોકાયા હતા ત્યાં તે દિગંબર બધા સામંતા સાથે અણુહિલપુર ઉપર ચડી ગયા અને અણહિલપુરને ભાંગીને તેના ધવલગૃહ ( રાજમહેલ )ના ધટી ગૃહના
૨૦ જો કે મેરૂત્તુંગે ઉપર આપેલી કથા નિઃસાર છે પણ ભેાજ વ્હેલાં માળયાના રાન્તની રાજધાની ઉજ્જૈનમાં હતી અને ભાજે ધારાનગરી વસાવી તેમાં
રાજધાની કરી એટલું અતિહાસિક તત્ત્વ એ ષાતમાં લાગે છે, (જુઓ ભારત કે
પ્રાચીન રાજવંશ ભા, ૧ પૃ. ૧૧૨)
૨૧ ભેાજની એકાદ વખતની ચડાઇ શ્રી ભીમે મેરૂતુંગ ભીમ પાસે કહેવરાવે છે તેમ દંડ આપીને કે ડામર જેવા એલચીની ચતુરાઇથી પાછી વાળી હાવાને। સંભવ છે, પણ પછી ભેાજે પાટણ એક વખત જીત્યુંજ હરો એમ લાગે છે. ભીમની સિન્ધ ઉપરની ચડાઈના ઉલ્લેખ હેમચંદ્રે કર્યા છે. ( યાશ્રયસ, ૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org