________________
ભેજ અને ભીમના પ્રબંધ
(૩) હે પૂર્ણિમાના ચંદ્ર! તારાં કિરણની સમૃદ્ધિથી ભુવનેને (અત્યારે) રૂપેરી કરી દે (કારણ કે, હાય, આ દુષ્ટ વિધિ કેાઈને પણ એક જ સ્થિતિમાં લાંબા વખત સુધી રહેવા દઈ શક્તો નથી.
(૪) હે સરોવર! જેને જરૂર હોય તેને ચાલુ પાણ આપીને ઉપકાર કરવાને આ તારે વખત છે. (કારણ કે) પછી મેઘને ઉદય થતાં તે આ પાણી પણ સુલભ થઇ જશે.
(૫) હે કાંઠા ઉપરનાં ઝાડને તોડી પાડનારી નદી! (તારું) ખૂબ વેગવાળું અને ઘણું ઉંચે ચડેલું પૂર (તે) થોડા જ દિવસ રહેશે પણ તારું આ પાપ તે લાંબા વખત સુધી રહેશે.
વળી –
(૬) જે સૂર્ય આથમ્યા પહેલાં અર્થીઓને ધન ન આપી દીધું છે તે ધન સવારે કેનું થશે એ જાણતા નથી.
ઉપર પ્રમાણેને જાતે રચેલો અને કંઠના અલંકાર રૂ૫ (એટલે કે મોઢે કરેલો) શ્લેક ઇષ્ટ મંત્ર પેઠે જપતે હું, હેમન્ત્રી ! મડા જેવા તુંથી કેમ છેતરાઉં. ?
૩ વળી કઈ બીજા અવસરે સ્વારીમાં ફરતાં ફરતાં રાજા નદીને કાંઠે પો; ત્યાં દારિદ્રયથી પીડાયેલા અને લાકડાનો ભારો માથે ઉપાડીને, નદીનું પાણી ઉતરીને આવતા કેઈ વિપ્રને તેણે (જેય એટલે તેને ) કહ્યું –
(૭) “કેટલું પાણી છે વિપ્ર ?” “ જાનુ મુડે નરાધિપ” એમ વિષે જવાબ આપ્યો એટલે રાજાએ કહ્યું – “ અવસ્થા કેમ આવી છે ? અને વિપ્રે જવાબ આપે –
આપ જેવા નથી બધે.”
વિપ્રના આ જવાબ પછી રાજાએ તેને જે ઇનામ આપ્યું તેની ધ મન્સીએ ધર્મવહીમાં નીચે પ્રમાણે લીધી –
(૮) લાખ, લાખ અને વળી લાખ (નાણું) અને દશ મદોન્મત્ત હાથી એટલું “જાન બુડે" (જાદi ) કહેવાથી સંતુષ્ટ થયેલા રાજાએ (વિપ્રને) આપ્યું.
૩ આ વાત અને તેમાં આવેલા શ્લોક બલ્લાલકૃત ભેજ પ્રબંધમાં પણ છે.
૪ ધર્મ વહી=ધર્મણિ એટલે ધર્માદા ખાતે થતા ખર્ચને હિસાબ રાખવાને ચોપડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org