________________
પ્રબંધ ચિંતામણું
આ વગેરે મુંજનાં વાકયે સમજવાં. પછી મુંજને મારીને તેનું માથું રાજ મહેલના આંગણામાં શૂળી ઉપર પરોવી હમેશાં તેના ઉપર દહીં ચોપડાવી રાજાએ પિતાને ક્રોધ કાઢયો. પછી માળવા દેશમાં, આ વૃત્તાન્ત જાણીને તેના પ્રધાને તેના ભાઈના દીકરા ભેજને રાજ્યમાં અભિષેક કર્યો. ૧૦૪
પરિશિષ્ટ (1) મેરૂતુંગે શ્રી મૂળરાજ વિષે પિતાના સમયમાં લેકકથામાં–અથવા એ પિતે કહે છે તેમ સદ્દગુરૂ સંપ્રદાયમાં પ્રચલિત જેટલી વાત આપી છે તેમાંથી મૂળરાજના ચૌલુક્ય વંશની વાત તે નિઃસદિધ છે, કારણ કે એના પિતાનાં તથા એના વંશનાં દાનપત્રો એ વાતને કે આપે છે. કોઈ લેખકે પણ એ બાબતમાં વિસંવાદી કથન કર્યું નથી.
ચૌલુક્ય વંશની ઉત્પત્તિ માટે જુઓ ટિ. ૬, એથી વધારે એ બાબતને વિચાર ગુજરાતના ઇતિહાસમાં કરવો એ જ યોગ્ય છે. મૂળરાજના દાદાનું નામ મુંજાલ હતું એમ મેરૂતુંગ કહે છે, પણ એને કોઈને કે નથી. ભુયડ ભૂયદેવ કે ભૂયગડદેવથી મૂળરાજ સુધીની વંશાવળીને તે મેરૂતુંગે ઉલ્લેખ કર્યો જ નથી એટલે એ વિચારણીય જ નથી. મૂળરાજના બાપનું નામ રાજી હતું એ એક્કસ હકીકત છે, કારણ કે હેમચંદ્ર તેને રાજીપુત્ર કહે છે (જુઓ સ. ૪ શ્લો. ૬૩) એટલું જ નહિ પણ મૂળરાજે પોતે પોતાને વિ. સં. ૧૦૪૩ ના લેખમાં પિતાને “મહારાજાધિરાજ રજિસુત” કહેલા છે. આ રાજિને બીજા અને દંડક નામના ભાઈ હોવાની વાતને કઈ ઉત્કીર્ણ લેખનો તે ટેકે નથી પણ હેમચંદ્ર દડક્ટ કે દહક્કને ભત્રીજો મૂળરાજને કહ્યો છે, અને તેના ટીકાકારે તે રાજિ, બીજ અને દડક્ટ એ રીતે ત્રણ ભાઈઓનાં નામ આપ્યાં છે અને મૂળરાજને રાજિ પુત્ર કહ્યો છે (સ. ૩ શ્લ. ૯૯). મૂળરાજની માનું નામ મેરૂતુંગે તથા તેને અનુસરી જિનમંડનગણિએ લીલાદેવી આપ્યું છે, પણ હેમચંદ્ર ચંડિકામાતા સંબોધન કર્યું છે અને ટીકાકારે તેને અર્થ ર હેલો નાની માતા જશે એમ વિકલ્પ અર્થ કર્યો છે (સ. ૧ સે. ૧૮૮ ).
મૂળરાજ કે તેને પિતા રાજિ ગુજરાતમાં કયાંથી અને શી રીતે આવ્યા એ બાબતમાં મેરૂતુંગના કથનને જિનમંડનગણિ અનુસરે છે. ધર્મા
૧૦૪ રન મંદિર ગણિના ભોજ પ્રબંધમાં પ્ર. ચિ. ની કેટલીક પ્રતિ પેઠે ડાં પ્રાકૃત વચને વધારે મળે છે. બાકી કથા ભાગ ઉપર પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org