________________
૩૪
પ્રખધ ચિંતામણી
રાજ નામના માણુસને સેલ્લભૃત્ (ઉધરાણી કરનારાં માણસા સાથે રક્ષક તરીકે ભાડું લઇને ફરનાર) નીમ્યા. છ મહિના સુધી દેશમાંથી વસુલ ઉધરાવીને ૨૪ લાખ૫૭ રૂપાના મ્મ અને ચાર હજાર તેજ઼ેજાતિના ઘેાડા એટલું લઇને સ્વદેશ તરફ પાછા ફરતા પંચકુલને સૌરાષ્ટ્ર નામના ઘાટમાં વનરાજે હણી નાખ્યા અને તેના રાજાની ખીકથી કયાંક જંગલમાં એક વર્ષ સુધી પાતે છુપાઇ રહ્યો.૫૮
૧૯ પછી વનરાજ પાતાના રાજ્યાભિષેક માટે શહેર સ્થાપવાની ઈચ્છાથી શૂર ભૂમિની તપાસ કરતા હતા, ત્યાં પીપલુલા તળાવની પાળ ઉપર નીરાંતે ખેઠેલા ભરવાડ સાખડના પુત્ર અહિલે પૂછ્યું કે શું જુએ છે?' ત્યારે તેના (વનરાજના ) પ્રધાનેએ કહ્યું કે “ શહેર વસાવવા યાગ્ય શૂભૂમિષ્ટ
પંચકુલ શબ્દ હચરિતમાં તથા ઉત્કીણ લેખેામાં પણ મળે છે. ગા, હી, આઝા હાલમાં વપરાતા પચાવી રાખ્યું આ પંચકુલમાંથી નીકળ્યા છે એમ કહે છે. Contri butions to the History of the Hindu Revenue System Hi પંચકુલ એટલે કસ્ટમ અધિકારી એમ અ` કર્યા છે, રા, દી. શાસ્ત્રીએ તે જેમાં પાંચ મેાટા અધિકારીએ રહેલા તે એવે અય અટકળે કર્યાં છે.
કનેાજ (મહેાદચ)ના રાન દીકરી માટે ગુર્જરદેશમાં (કર) ઉધરાવતા એમ તા સુકૃતકીતિ કલ્લેાલિનીમાં પણ કહ્યું છે (જુઓ Àાક ૧૦)
·
૫૭ ૫. ભગવાનલાલ ઇન્દ્વન્દ્વ તે ક્ષત્રપ સીકાઓને દ્રમ્ ' કહેતા એમ કહે છે ( જુએ એમ્બેગેઝીટીઅર Vol. I part I p. 151 ), ૫. ગૌ. હી, ઓઝાએ ૪ થી છ આનાની ઊંમતના રૂપ્પાના સીક્કાને દ્રસ્મ કહેતા એમ રાજપૂતાનેકા ઈતિહાસ (પૃ. ૪૨૬ ટિ. ૪ )માં લખ્યું છે.
૫૮ આ અઢારમે પ્રખંધ જિનમ ડનગણિએ લગભગ આજ પ્રમાણે આપ્યા છે. પણ ૨૪ લાખ રૂપ્પક દ્રમ્મને બદલે ચેાવીશ લાખ સેનાં નાણું અને ચારસા ઘેાડા એમ લખ્યું છે. ઉપર તેજો જાતિના ધાડા એમ લખ્યું છે તેને અ` હાલમાં કાઠીઆવાડમાં તેજણ ધેાડી કહે છે તે તુરો ?
૫૯ જે ઠેકાણે સસલું કુતરાની સામું થાય તે શહેર વસાવવા યોગ્ય ભૂમિ અને એવી જમીન ઉપર આ શહેર વસાવેલું એવી દંતકથા ધણાં શહેરે માટે દક્ષિણમાં પણ ચાલે છે. દા. ત. વિજયનગરની સ્થાપનાની કયા. ( જીએ સેવેલનું Forgotten Empire p. 299–300 તથા પ્રા. હેરાસનું Beginings of Vijayanagar History p. 149) તેમજ અમદાવાદ માટે ‘જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા' વગેરે પ્રસિદ્ધ દંતકથા છે. એ દંતકથા અથ વગરની છે તથા કેટલાંક મેટાં શહેરો માટે ચાલે છે એમ શ્રી રત્નમણિરાવ ભીમરાવે પણ નેધ્યું છે, (જીએ ગુજરાતનું પાટનગર અમદાવાદ પૂ. ૩૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org