SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વનરાજાદિ ચાપોત્કટ વંશ ૪ વનરાજાદિ ચાપાકટ વંશ ૧૫ ઉપર કહેલા કાન્યકુન્જના એક ભાગરૂપ ગુર્જરભૂમિમાં ૪૮વઢીઆર નામના પ્રદેશમાં પચાસર ગામમાં ચાપત્કટ વંશના બાળકને ઝવણ નામનાં ઝાડ ઉપર બાંધેલી ઝેળીમાં રાખી તેની માતા લાકડાં નાખ્યા. પછી સવારે મંત્રીઓ પહેરીગરને પકડતા હતા તેને રેકી પોતે માળને જઈ મહાકાળના મંદિરમાં શંકરની આરાધના કરવા માંડી. દેવની આજ્ઞાથી હાથ પાછા જેવા હતા તેવા થઈ જતાં, કાન્યકુબ્સના અર્ધા ભાગ જેટલા માળવા દેશને અન૫ર સાથે તે (મહાકાળ) દેવને આપીને તેની રક્ષા માટે પરમાર રાજપુત્રની યોજના કરીને જાતે તપસ્વીની દીક્ષા લઈ લીધી. અહીં જે માળવા દેશ મહાકાળને અર્પણ કર્યાની વાત આવે છે તેને આગળ પણ નિર્દેશ આવે છે. કાન્યકુજના રાજાએ પરમારને માળવાનું રક્ષણ કરવા માટે નીમ્યાનું જે કથન પ્ર. ચિં. ની એક પ્રતમાં મળે છે તેમાં પણ નીચેની હકીકત જોતાં ઐતિહાસિક સત્યાંશ રહેલો દેખાય છે. પહેલું તો માળવાના પરમારે સ્વતંત્ર થયા પહેલાં કાન્યકુબ્ધના રાજાઓના તથા દક્ષિણના રાષ્ટ્રકટોના મંડલેશ્વર હોવાને સંભવ છે, બીજું સ્વતંત્ર થયા ત્યારે કાન્યકુજની ગુજરાત ઉપરની સત્તા પણ માળવાના પરમારને મળી હશે અને તે સત્તા તેઓએ અમુક વખત સુધી જાળવી રાખેલી એમ ૧૦૦૫નાં માળવાના રાજા સીયકનાં તામ્રપત્રો પ્રાંતિજ તાલુકાના હરોળ ગામમાંથી મળ્યાં છે તે ઉપરથી દેખાય છે. (જુઓ પુરાત નવ પુ. ૨ અં. ૧ પૃ. ૪૨ તથા Journal of B. &. 4. research 1928 December ના અંકમાં રાખાલદાસ બેનરજીને લેખ.) ૪૭ ગુજરાતનો કેટલોક ભાગ એક કાળે--વિક્રમની દશમી સદીમાં કાન્યકુન્જના રાજાઓને તાબે હતો એમ બીજા ઐતિહાસિક પુરાવાઓથી સાબીત થાય છે. આટલો ઉપરના કથનમાં સત્યાંશ છે. (જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા ભા. ૬ અં. ૩) પણ વનરાજની બાલ્યાવસ્થા વખતે એટલે વિક્રમની આઠમી સદીમાં તો ગુજરાત ઉપર મેટે ભાગે દક્ષિણના પશ્ચિમી ચાલુની સત્તા હતી. ૪૮ વઢીઆર એટલે કચ્છ અને ગુજરાત વચ્ચેને કચછના રણના કાંઠાનો પ્રદેશ. પંચાસર નામનું એક નાનું ગામ કચ્છના નાના રણની એક કોરે આજ સુધી છે. હાલમાં એ ભાગ રાંધણપુરના નવાબને તાબે છે. ૪૯ મૂળમાં વM શબ્દ છે; વણ એટલે તો કપાસના છેડ, એની ડાળીએ બાળકની ઝોળી લટકવી મુશ્કેલ છે. એક પ્રતમાં વાળ શબ્દ છે. એ પણ એક છોડનું નામ છે. પણ જિનમંડનગણિએ રૂક્ષણા એમજ લખ્યું છે એ જ બરાબર છે મેટાં ઝાડની ડાળીએજ ઝાળી બંધાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy