________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા–મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે, તેમ પુસ્તકાલયના સંગ્રહ
માટે અડધી કિમતની ગેઠવણ શ્રી ફા. ગુ. સભાએ, સરકારી, દેશી રાજ્યનાં તેમજ મ્યુનીસીપલ અને લક્લ બેડેનાં કેળવણી ખાતાએ, અભ્યાસ, વાંચન, તથા ઇનામો દ્વારા તેમજ તેમની નિશાળની તથા સાર્વજનિક લાઇબ્રેરીઓ ગુજરાતી સાહિત્યને પ્રસાર ઓછા ખર્ચે થઈ શકે તે માટે પોતાનાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અહીં કિસ્મતે, વેચાતાં જોઈ શકે, એવી અનુકૂલતા કરી છે. રાસમાળા ભાગ ૧-૨ એ સંસ્થાઓને ૧. ટકા કમીશનથી મળશે.
આ પુસ્તકે અર્ધ કિસ્મતે લેવા હેય, તેમણે પત્રવ્યવહાર કર. ૧-૨ રાસમાળા (સચિત્ર) ૩ જી આવૃત્તિ ભાગ ૧-૨ દરેકનું મૂલ્ય રૂ. ૫-૮ ૪ માર્કસ ઓરલીઅસ એન્ટોનીનસના સુવિચારે મૂ. રૂ. ૨ ૫-૬ શ્રી ફા. બ. ગુ. સભા, હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ,
ભાગ ૧-૨ જ. દરેકનું મૂરૂ. ૨ ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધન-ભાગ ૧-૨. મૂ. રૂ. ૧ ૮ રસકલેલ-સ્ત્રીજીવનનાં ગીત. મૂ. રૂ. ૦-૧૦ હ પ્રબંધબત્રીશી (કવિશ્રી માંડણકૃત) અને રાવણમંદરી સંવાદ
(કવિ શ્રીધરકૃત) ટીકા સાથે. મૂ. રૂ. ૦૧-૦ ૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧લે-આખ્યાને અને પ. મૂ. રૂ. ૧ ૧૧ અનવર–પારસી ધર્મતત્વનું વૈદિક દૃષ્ટિએ અવલોકન. મૂ. રૂ. ૭-૮ १२ चतुर्विंशतिप्रबन्धः प्रो. हीरालालेन संशोधितः । मू. रु. २-८ १3 प्रबन्धचिन्तामणिः शास्त्री दुर्गाशङ्करेण संशोधितः । मू. रु. १-८ ૧૪ શાક્તસંપ્રદાય-સિદ્ધા, ગુજરાતીમાં તેને પ્રચાર. મૂ. ૩. ૧-૮ ૧૫ ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખો -ભાગ ૧ લો, અશેકથી વાઘેલા
વંશ પર્યક્ત. પાનાં રોયલ ચાર પેજી ૪૦૦ મુ. રૂ. ૪-૮ ૧૬ મહાભારત ભાગ ૧ –( ગુજરાતી પ્રાચીન અનુવાદ) આદિપર્વ, અને
સભાપર્વ, મૂ. રૂ. ૧-૪ ૧૭ ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓઃ સ્વ. કવીશ્વર
દલપતરામ મૂ. રૂ. ૧-૧ર-૦ ૧૮ ચતુર્વિશાતિપ્રબંધ-(ગુજરાતી અનુવાદ) મૂ. રૂ. ૧ ૧૯ પંચદંડ (વાર્તા) નરપતિકૃત મૂ. રૂ. ૦-૧૨૨૦ મહાભારત ભાગ ૨ જે (વનપર્વ નાકરકૃત) મુ. રૂ. ૧ ર૧ પ્રબંધચિંતામણિ (ગુજરાતી અનુવાદ) મૂ. રૂ. ૧ ૨૨ રૂપસુન્દર કથા (છંદોબદ્ધ ગાર કાવ્ય) મૂ. રૂ. ૧-૮-૯ ૨૩ કૃષ્ણલીલા કાવ્ય:-(સં. ૧પ૯) પાટણના કાયસ્થ કવિ કેશવરામે રચેલે દિશમસ્કંધ, મૂ. ૨. ૧-૮
મેસર્સ એન. એમ. ત્રિપાઠી એન્ડ ફાં, બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org