________________
વિક્રમાકે પ્રખધ
'
ખાખા ( ‘ કરવડી ' ) કરાવીને (ખાબામાં જ ભેંસને દોહીને ) ગળા સુધી દુધ પાયું. ગાવાળે માથે હાથ મુકયા તથા ‘ કરવડી ’ જેવા નવા શબ્દ શીખવ્યા માટે તે પંડિતે તેને ગુરૂ જેવા માનીને તથા તેને રાજકન્યાને ચેાગ્ય વર માનીને તેનું ભેંસા ચારવાનું કામ છેડાવી દીધું. અને તેને પેાતાના મકાનમાં તેડી આવ્યા. અને છ મહિના સુધી તેના ( ગામડીઆ ) શરીરને ( સુધારામાં ) કેળવ્યું તથા ૐ નમઃ શિવાય એ મંત્ર આશીર્વાદ માટે ભણાવ્યા. છ મહિને આટલા અક્ષરા એના ગળામાં ખેસી ગયા છે એમ જોયું એટલે સારૂં મુર્ત જોઇને તે ગાવાળને સારાં લુગડાં પહેરાવી, રાજાની સભામાં લઇ ગયા. પણ સભાક્ષેાભથી તે ગાવાળ સારી રીતે ગાખેલા આશીર્વાદ ભુલી ગયા અને તેને બદલે ‘ઉશરત' એટલા અક્ષરા ખેાલ્યા ૧૨ આ અર્થવગરના શબ્દ સાંભળીને ચકિત થયેલા રાજાને, ગાવાળના મેડલવામાં ન રહેલી ચાતુરીને તેમાં આરાપ કરીને પંડિતે કહ્યું
ઉમા સાથે રહ્યા રૂદ્ર શૂલ ધારેલ શંકર ટંકારબલ ગર્વિષ્ઠ રક્ષા રાજા તને સદા.
આ પ્રમાણે ક્લાક ખેલીને તથા અર્ચના વિસ્તાર કરીને ( એટલે ઉશરટ એ શબ્દના દરેક અક્ષરમાંથી ઉપર પ્રમાણે એક એક પ૬ નીકળીને આશીર્વાદ બને છે એ રીતે સમજાવીને ) તે ( ગાવાળ )ના પાંડિત્યની ગંભીરતા સમજાવી. તેના ઉપર વિશ્વાસથી ખુશી થઈ તે રાજાએ પોતાની પુત્રો તે ભેંસ ચારનાર ગાવાળને પરણાવી. પછી પંડિતની શીખવણીથી તે ગેાવાળ હમેશાં મુંગેાજ રહેવા લાગ્યા, એ જોઈ ને રાજકન્યાએ તેની વિદ્વત્તાની પરીક્ષા કરવા સારૂ તેને એક નવું લખેલું પુસ્તક સુધારવા આપ્યું. ત્યારે હાથમાં પુસ્તક લઈને તેના અક્ષરાને વળગેલ બિન્દુ, માત્રા, વરડુ વગેરે નખ કાપવાની તેરણીથી ઉખેડી નાખી અક્ષરાને બિન્દુ વગેરે વગરના કરી નાખ્યા. આ ઉપરથી રાજપુત્રીએ તે મૂર્ખ છે એમ નક્કી કર્યું. તે દિવસથી૧૩ જમાઈ શેાધ ” એ પ્રમાણે કહેવત ચાલી. એક દિવસ ચીતરવાળી ભીંતમાં ભેંસાનું ટાળું (કેાઈ એ ) દેખાડતાં
Jain Education International
(<
હ
૧૨ આ ‘ ઉરશરટ ' ને મળતી કથા માટે
જુએ પરિશિષ્ટ અ
૧૩ ગુજરાતીમાં તે આવી કહેવત સાંભળી નથી પણ મરાઠીમાં ‘ જવાંઇશેાધ ’ પ્રચલિત છે. મેડલ્સવ ની ડીટસનેરીમાં એ શબ્દના જે ખુલાસા છે તે મેરૂપ્રંગના કથનને મળતા છે. કોઇપણ માણસ જે વિષયમાં પાતે ખીલકુલ ન સમજતા હોય તેમાં ડહાપણ ઢાળે તેા એ માટે ‘ જવાંઇશેાધ ' નામાવૃદ્ધિ કહી શકાય એમ તાત્પર્યાં જણાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org