________________
૨૫૦
પ્રબંધ ચિંતામણી આ વાકય યાદ કરીને સતી પેઠે તે કામણના વેગનું ચૂર્ણ સમુદ્રમાં ફેકી દીધું. હવે મણિ, મંત્ર અને આષધને પ્રભાવ અચિંત્ય છે. એટલે તે ઔિષધની શકિતથી સમુદ્ર તેિજ મનુષ્યરૂપ ધારણ કરીને રાતે તેની પાસે આવ્યો અને તેની સાથે તેણે રતિ સુખ ભોગવ્યું. હવે આ રીતે અકસ્માત સગર્ભા થયેલી તે રાણીને ગર્ભજ છે એવું એ બાબતનાં ચિહ્નોથી નક્કી કરીને કેપેલે રાજા એ સ્ત્રીને દેશનિકાલની કે બીજી કાંઈ શિક્ષા કરવી એને હજી વિચાર કરે છે અને આ કારણથી તેના મરણની વેળા પાસે આવી છે
ત્યાં સમુદ્રના અધિષ્ઠાતાદેવે પ્રત્યક્ષ થઈને “હું સમુદ્ર છું. માટે હીતી નહિ” એમ તેને આશ્વાસન આપીને, રાજાને કહ્યું કે
(૨૧) જ સારા કુળમાં જન્મેલી તથા શીળવાળી કન્યાને પરણીને તેના ઉપર સમદષ્ટિ નથી રાખતો તે અતિ પાપી છે.
માટે આનો તિરસ્કાર કરનાર તને તારા અન્તઃપુર તથા પરિવાર સાથે પ્રલયકાળ પેઠે મર્યાદા મુકીને ડુબાડી દઈશ.”
આ સાંભળીને ભયથી વ્યાકુળ થઈ ગયેલી અને તેનું સાંત્વન કરવા મંડેલી તે રાણુને તેણે કહ્યું કે “આતે મારો જ પુત્ર છે. માટે આને તે સામ્રાજ્ય ગ્ય નવભૂમિ હું આપીશ. ” આટલું કહીને કયાંક ક્યાંકથી પાણું ખેચી લઈને વચ્ચે વચ્ચે જમીન રહેવા દીધી. આ બધા જમીનના કટકા કોકણ નામથી પ્રસિદ્ધ છે.
આ રીતે કત્પત્તિ પ્રબંધ પૂરો થયે
૨૦ પાટલીપુત્ર નામના શહેરમાં પહેલાં વરાહ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, તેને જન્મથી જ્યોતિષ ઉપર શ્રદ્ધા હતી પણ આર્થિક સ્થિતિ ખરાબ હેવાથી પશુઓને ચારીને પિતાનું ગુજરાન કરતો હતો. એક દિવસ (જંગલમાં) એક પથરા ઉપર કુંડલી લખી, પણ સાંજે એને ભુંસાયા વગર ઘેર આવો રહ્યો. સાંજનું કામકાજ કરી મોડી રાતે જમવા બેઠે ત્યાં પિતે પથ ઉપર લખેલી કુંડલી ભુસી નથી એમ યાદ આવ્યું એટલે તરસ્ત જરાય હીના વગર એ તરફ ઉપડે. અને ત્યાં જઈને પથરાઉપર સિંહ બેઠો હતો તે પણ ન ગણીને તેના પેટ નીચે હાથ નાખી કુંડલી ભૂંસી નાખી. એજ વખતે સિંહનું રૂપ છેડી દઈને સાક્ષાત સૂર્ય પ્રત્યક્ષ અને વરદાન માગી લે” એમ કહ્યું. ત્યારે “સર્વ નક્ષત્રના અને ગ્રહોના
૨૨ આ દંતકથા તે ઠીક જ છે પણ કોંકણની વર્તમાન ભેગોવિકસ્થિતિ આ પ્રબંધમાં વર્ણવી છે તેવી જ લગભગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org