SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પરચુરણ પ્રમા ૨૪૯ આ રાજાને ઘણી રાણીએ હાવાથી મદનરેખા અણુમાનીતી હતી એટલે પતિને વશ કરે એવું કાંઇક કરવા માટે એ અનેક જાતના પરદેશીઓને તથા કળા જાણનારાઓને પૂછ્યા કરતી. એમાં જેનાં કરેલાં કામણુ સાચાં પડેલાં એવા કાઇક સત્યવાદી પાસેથી કામણને સારા યાગ · મેળળ્યા પણ તેને પ્રયાગ કરતી વખતે તેને યાદ આવ્યું કેઃ—— મંત્ર કે ઔષધના બળથી મેળવેલી પ્રીતિ એતા પતિના દ્રોહ છે. સિદ્ધરાજના દરબારમાં કે સામેશ્વર કહે છે તેમ ગુજરાતની રાજધાનીમાં કયા જગદેવ હતા તે ચાકસ કહેવું મુશ્કેલ છે. પણ પુરાવા જોતાં સાન્તર કુળનેા જગદેવ હાવાને વધારે સભવ લાગે છે. . પરમાર જગદેવની વીરતાનાં તથા ઉદારતાનાં જૈનદના લેખમાં ક્ષખાણ મળે છે. નાચીરાજ કવિએ તેના રૂપનાં વખાણ કર્યાં છે. વધારે વિસ્તારવાળી ચર્ચા માટે જીએ કૌમુદી ૧૯૩૩ ન્જીન પૃ. ૫૦૫ માં જગદેવ પરમાર વિષે મારો લેખ. (૩) પૃથ્વીરાજ તા લેાકકથામાં તથા હિંદુસ્તાનના ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ છે. ઉપર મેરૂત્તુંગે તા એને વિષે બે ત્રણ દંતકથાજ આપી છે. આ પૃથ્વીરાજને મેરૂત્તુંગ સપાદલક્ષના રાજા ગણે છે મુસલમાન ઇતિહાસ લેખકા પણ એને અજમેરના રાજા ગણે છે. એ જોતાં પૃથ્વીરાજ રાસામાં દીલ્હીને પૃથ્વીરાજની રાજધાની કહેલ છે તે બરાબર નથી લાગતું. અલબત્ત દીલ્હી એના તાખામાં ખરૂં. પૃથ્વીરાજે પરમદીને હરાવ્યાની મેર્જીંગની વાત પણ ઐતિહાસિક હકીકત લાગે છે, પણ મુસલમાના સાથેની પૃથ્વીરાજની લડાઇનું વર્ણન તદ્દન કલ્પિત જણાય છે. એક તે એકવીશ વખત કાઈ મુસલમાન રાજને પૃથ્વીરાજે હરાવ્યા અને બાવીશમી વખત મારી નાખ્યા એમ જે મેરૂતુંગ કહે છે તેને કાઇના ટેકા નથી. પૃથ્વીરાજ રાસામાં પૃથ્વીરાજે સેાળ વખત શાહબુદ્દીન ગારીને હરાજ્ગ્યા અને બે વખત કેદ પકડયા એમ લખ્યું છે, હમ્મીર મહાકાવ્યમાં સાત વખત હરાજ્યેા હતા એમ છે; જ્યારે મુસલમાન ઇતિહાસ લેખકે એક વખત ઇ. સ. ૧૧૯૧ માં હરાયે હતેા એમ કહે છે. શાહબુદ્દીનને હરાવ્યા પછી પૃથ્વીરાજે એને પીછા પકડયા હતા એમ તખકાતેનાસીરી, તારિખ ફરિશ્તા વગેરેમાં લખ્યું છે એટલે મેરૂત્તુંગના એ કથનમાં સત્યાંશ છે, પણ મેરૂત્તુંગ પૃથ્વીરાજથી વારંવાર હારી જનાર રાજા એના સેવક તુંગને હાથ મરણ પામ્યા અને તે મરનાર મુસલમાન રાજ્યના પુત્રે પૃથ્વીરાજને હરાવીને કેદ કર્યા એમ જે કહે છે તે તદ્દન કલ્પિત છે. પૃથ્વીરાજ રાસામાં, હમ્મીર મહાકાવ્યમાં કે મુસલમાન ઇતિહાસામાં કયાંચ એવું વર્ણન નથી, પણ ઇ. સ. ૧૧૯૩ માં શાહબુદ્દીનેજ પૃથ્વીરાજને હાત્મ્યા, કેદ કર્યા અને વટ મારી નાખ્યા એમ મુસલમાન ઇતિહાસ કહે છે. (જીએ ભારતર્ક પ્રાચીન રાજવી પ્રથમભાગ પૃ. ૨૫૧ થી ૨૬૦) પૃથ્વીરાજ રાસા ધણા રોચક ગ્રંથ હોવા છતાં ઇતિહાસના સાધન તરીકે એ કેવા અવિશ્વસનીય છે એ મેં પ્રસ્થાન વર્ષે ૪ અંક ૧ અને ૨ માં ખતાવ્યું છે, ३२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy