SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પરચુરણ પ્રશ્ન થા ૨૩૯ ૧૨ એક વખત કાશી નગરીમાં જયચન્દ્ર નામે વિશાળ સામ્રાજ્યની લક્ષ્મી ભોગવતા રાજા હતા. એ રાજાનું પાંગળા ( ‘ દળ પાંગળા લેક કથામાં પ્રચલિત છે ) એવું બિરૂદ હતું; કારણ કે જમના અને ગંગા એ એ નદી રૂપ લાકડીના ટેકા વગર, લશ્કરના મેાટા સમુહથી વ્યાકુળ થઈ ગયેલે! હાવાથી એ કયાંય જઈ શકતા નહિ.૧૪ એક વખત તે શહેરમાં વસતા એક શાળાપતિ ( ગૃહસ્થ ) ની, જેણે પોતાના સૌન્દર્યથી ત્રણેય જગતની સ્ત્રીઓને જીતી લીધી છે એવી સૂવ નામની સ્ત્રી અતિશય ગરમીની ઋતુમાં પાણીમાં ક્રીડા કરીને ગંગા નદીના કાંઠા ઉપર ઉભી હતી. ત્યાં તે ખંજન પક્ષી(દીવાળી ઘેાડા)ના નેત્ર જેવાં નેત્રવાળી સ્ત્રીએ સર્પના માથા ઉપર ઉમાપતિધરે કહેલા તરીકે પ્ર.-ચિ, માં આપેલા ક્ષેાકેામાંના પાંચમાને કવિભટ્ટ ( પધસંગ્રહ ) માં લક્ષ્મણુસેનને કહે છે અને સાતમાને શા ધર પદ્ધતિમાં ધેયીના ગણ્યા છે. મતલબ કે આ શ્લેાકેામાંના મેને પ્રે. પીશä કહે છે તેમ મેરૂતુંગ ઉપરાંત ખાએએ પણ લક્ષ્મણુસેનના સમયના ગણ્યા છે ( જુએ ટોનીનું અંગ્રેજી ભાષાંતર પૃ. ૨૧૪-૨૧૫ ઉપરની ટિપ્પણી. ) આ લક્ષ્મણુસેનની રાજધાની નદીયા ( નવદ્વીપ ) માં હતી પણ તેણે પેાતાના નામથી લક્ષ્મણાવતી નગરી વસાવી જે લખનૈતીના નામથી પ્રસિદ્ધ છે, મુહમ્મદ અખ્વીચાર ખીલજીએ નદીઆ લીધા પછી આ લખનૈતીને પેાતાની રાજધાની બનાવી હતી. રાજા લક્ષ્મણુસેનના જન્મ વિ.સ. ૧૧૭૬ માં થયા હતા અને પેાતાની પણ વર્ષની ઉમ્મરે વિ.–સ. ૧૨૩૫ માં એ ગાદીએ બેઠે અને વિ.સ. ૧૨૫૬ ( ઇ.–સ.-૧૧૯૯ ) માં ખમ્તીયારખીલજી એ શી રવારે સાથે ચઢી આવવાથી એશી વના આ બુઢો રાજા જમતાં જમતાં ઉઠી પાછલે દરવાજેથી ભાગી.જગન્નાથ પુરી ચાલ્યા ગયા, એમતબકાતે નાસિરીમાં કહેલું છે. એ પછી ૫-૬ વર્ષ આ વૃદ્ધ રાજા જીન્ગેા હેાય અને કયાંક ઠકરાત ભાગવી હોય એમ પણ મનાય છે. આ રાજા લક્ષ્મણુસેન અને તેની સભાનાં ઉમાપતિ ધર વગેરે પંચરત્ના વિષે સવિસ્તર વર્ણન માટે નુ ગીત ગાવિંદનાં શ્રી. કેશવહર્ષદ ધ્રુવે કરેલાં ગુજરાતી ભાષાંતરને એમણે લખેલે ઉપાડ્થાત, એમણે જ લખેલા પવનદૂતના કર્તા ધેાયી” નામના જૈન સાહિત્ય સશેાધક ખ. ૩ અ. ૧ માં લેખ અને ભારત કે પ્રાચીન રાજવંશ પ્રથમ ભાગ માં ખલ્લાલસેન અને લક્ષ્મણુસેનનું વૃત્તાંત. ) ૧૪ કહેવાની મતલખ એવી લાગે છે કે એનું લશ્કર એટલું મેટું કે એ એ નદીએ વચ્ચેના આખા પ્રદેશમાં ફેલાઈ જાય અને એને માટે પાણીની વ્યવસ્થા ગંગા ચમુના જેવી નદી પાસે હોય તેાજ થઈ શકે, અને એ કારણથી એ કે એવી નદીએથી ઝાઝે દૂર એનું માટું લશ્કર જઇ શકે નહિ. રંભા મંજરી નાટિકાની પ્રસ્તાવના ( પૃ. ૨ ) માં પણ લશ્કરને જલદી ચલાવી ન શકતા હોવાથી તેને ‘પંગુ’ એવું મોટું બિરૂદ મળ્યું હતું એમ કહ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy