SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખ'ધ ચિંતામણી ૨૩ આ રીતે શિલાદિત્ય રાજાની ઉત્પત્તિના, રકની ઉત્પત્તિના તથા વલભીના નારાના ત્રણ પ્રશ્નો થયા. શ્રી રત્નમાળ નગરમાં, વ્હેલાં શ્રી રત્નશેખરનામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત તેઓ દિગ્વિજય કરીને પાછા આવ્યા ત્યારે થાય છે તેની તારિખ છે. ભ્રમથી એ નાશની તારિખ તરીકે ઉપરનાં વચનમાં ગણાઈ ગઇ લાગે છે એ રાસમાળાના કર્તાને તો ઠીક છે, ( ગુ ભાષાંતર પૃ. ૨૦) તીર્થં કલ્પમાં વિક્રમનાં ૮૫૦ વર્ષ જતાં વલ્લભી ભાંગી, તેના રાજ્યને માર્યા, પછી હમ્મીર પેાતાને ઠેકાણે ગયા તે પછી બીજો ગઝનીના રાજા ગૂર્જરને ભાંગીને વળતાં સત્યપુર ( સાચાર ) આવ્યા, એવું કથન છે. વલ્લભી વશનાં તામ્રપ્રત્રો પુષ્કળ મળ્યાં છે અને એ ઉપરથી એ વાની વાંશાવળી લગભગ ચોક્કસ જાણવામાં આવી છે. અને વલ્લભી વરાની સમાપ્તિ ઈ. સ. ૭૬૬ ( વિ. સ. ૮૨૧) પછી – તરતમાં થઈ છે એવું હાલમાં પુરાતત્વજ્ઞા માને છે. જીએ ખેામ્બે ગેઝીટીઅર, ડફની ક્રોનેાલાજી ( પૃ. ૬૭) અને ભારત કે પ્રાચીન રાજવા દ્વિતીય ભાગ રૃ. ૩ર. વલભીને નાશ કેવી રીતે થયા એ બાબતમાં એક દંતકથા પ્ર, ચિ. માં આપી છે. એલખીરૂની ( જીએ ટિ, ૯ ) એ આપેલી દંતકથા . ચિં. વાળી દંત કથાને કાંઈક મળતી છે એથી જુદી નતની દંતકથા અજૈન હિન્દુમાં ચાલે છે એ ધુડીમલ્લની વાર્તા રાસમાળામાં ઉતારી છે ( જુએ ગુજરાતી ભાષાંતરની ત્રીજી આવૃત્તિ પુ. ૧૭.) આને લગતી અવધૂતના અભિશાપની વાત ' અનંગ પ્રભા ‘અથવા વલ્લભીપુરને વિનારા * નામની ગુજરાતી ભેટમાં પણ આપી છે ( જુએ પૃ. ૧૪૧ થી ૧૪૭ ). પણ આ દંતકથામાં કશું ઐતિહાસિક તત્વ નથી એવું ફાસ સાહે ખનું કથન ચથા વાગે છે. ( રાસમાળા એજન પૃ. ૧૭ ). પ્ર, ચિ' માં કહેલ મુસલમાન રાજા તે ખલીફા અમન્સુરે નીમેલા સિન્ધના અર્ખ હાકેમ હામ ઇબ્ન અમરૂઅલ તધલખીને સેનાપતિ અમરૂખીન જમાલ હોવા જોઈએ એવા પુરાતત્વજ્ઞાના મત છે ( જીએ ડફની ક્રોનેાલાછ પૃ. ૬૭ તથા રાસ. માળા ગુ, ભાષાંતર ત્રીજી આવૃત્તિ પૃ. ૧૫ ટિ ૨. જીએ Reinand પુ. ૨૧૩ ભારત કે પ્રાચીન રાજવંશ દ્વિતીય ભાગ પૃ. ૩૭૨ ) વળી પ્ર ચિ. માં વલીના એકજ શીલાદિત્યનો વાત છે પણ એ વાતા લેખામાં સાત શીદ્યાદિત્યા મળે છે. છેલ્લું નામ શીલાદિંચ ( સાતમા ) ઉર્ફે ધભટ ( ધ્રુવભટ્ટ ) નુ ઈ. સ. ૭૬૬ ના તામ્ર પત્રમાં મળે છે શીલાદિત્યની ઉત્પત્તિ સૂર્યથી બતાવી છે એ જોતાં એમ લાગે છે કે જૂના વખતમાં પણ વલ્લભી વશનુ મૂળ ખરાખર જાણવામાં નહિ હોય, વલ્લભીના રાજાએના ઉત્કીર્ણ લેખામાં મંત્રાળાં એવા શબ્દ છે, અને મિત્ર એટલે સૂર્ય અને મિત્રના વરાજે મૈત્રકા એમ કલ્પના ચાલી હોવાના પણ સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy