________________
કુમારપાલ પ્રબંધ
૨૧૭
ગણા (શંકરના ગણા તથા સજ્જનેાના સમૂહ ) તમારી પાસે છે. અથવા વધારે શું કહીએ? નક્કી ઇશ્વર (શંકર) ની કળાવાળા તમે છે; તેા તમારે બાલચન્દ્રને ઉંચે ચડાવવા ચેાગ્ય છે (કારણકે શંકરના કપાળે ભાલચન્દ્ર છે ) અને તમારા શિવાય ખીજું કાણુ એ કરી શકે એમ છે ?
આમ કહ્યા પછી તેની આચાર્યપદમાં સ્થાપના કરવામાં એક હજાર દ્રમ્ન મંત્રીએ ખરચ્યા,૭૫
એક વખત મ્લેચ્છરાજા સુલતાનના ગુરૂ આલિમ મક્કા તીર્થની યાત્રા માટે અહીં (ગુજરાતમાં) આવેલા છે એવું સાંભળી તેને પકડવાની ઇચ્છાવાળા શ્રી લવણુ પ્રસાદ તથા વીરધવલે મંત્રી તેજપાલને પૂછ્યું; એટલે તેણે જવાબમાં કહ્યું કેઃ—
(૪૮) ધર્મ સંબંધમાં કપટ પ્રયાગથી રાજાઓને જે લાભ મળે છે તે પેાતાની માતાના શરીરને વેચીને મેળવેલા પૈસા જેવા છે.
આ પ્રમાણે નીતિશાસ્ત્રના ઉપદેશ કરીને વરૂના મેઢામાંથી બકરીને છેડાવે તેમ તે એના પંજામાંથી તેને છેડાવીને ભાતું વગેરેથી તેના સત્કાર કરીને તેને તીર્થ તરફ રવાના કર્યાં. કેટલાંક વર્ષો પછી તે પાછા ફર્યાં ત્યારે પણ મંત્રીએ પાષાક વગેરેથી તેનેા સત્કાર કર્યાં; એટલે પાતાને ઠેકાણે જઇને અંતેા તીર્થની વાત કરવાની ભુલી જઈને શ્રી સુલતાન પાસે શ્રી વસ્તુપાલનાં જ વખાણ કરવા લાગ્યા. પરિણામે તે સુલતાને “ આજથી તમેજ અમારા દેશના રાજા છે એમ સમજવું અને હું તે તમારે ભાલું ઉપાડનાર સેવક છું એમ સમજી તમારે જે કાંઇ હુકમ કરવા હાય તે કરવા '' એવા મંત્રી સૂચક પત્રમાં આગ્રહથી દર વર્ષે સંદેશા કહેરાવવા માંડયે એટલે શ્રી મંત્રીએ શ્રી શેત્રુજાના મંદિરને યાગ્ય શ્રી યુગાદિ જિનની મૂર્તિ માટે, મુખ્યણીક નામની ખાણુમાંના પથરાથી પેાતાને આ કામ સોંપ્યું એ માટે ધન્ય માનતા સુલતાનની રજાથી તૈયાર કરાવી, સેંકડા પ્રયત્ન વડે વસ્તુપાલે દેશમાં આણી પણ તે મૂર્તિ ડુંગર ઉપર ચડાવવામાં આવતી હતી
૭પ વસ્તુપાળની દાન પ્રશંસા અહીં ટુંકામાં કરેલી છે. પણ ઉપદેશ તરગિ. ણીમાં, જીનહષ્કૃત વસ્તુપાલ ચિતમાં તથા રાજશેખર કૃત ચતુવતિ પ્રબધમાં વધારે વિસ્તાર મળે છે. વળી પ્ર, ચિ', માં અને ઉ, ત. માં ૧૬ હુન્નર, આઠ હુન્નર, ચાર હન્તર એ રીતે દાનમાં હુન્નરોના આંકડા છે, જ્યારે ચ, વિ, પ્ર. માં અને વસ્તુપાલ ચરિતમાં વીશ લાખ, ચાર લાખ એ રીતે લાખાં મ્મની વાત છે,
૭૬ આ મુમ્માણી કે મમ્માણીખાણને બે વખત આજ પુસ્તકમાં ઉલ્લેખ આવે છે. એ ખાણ કયાંની ? અજમેરની ?
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org