________________
કુમારપાલ પ્રમધ
૨૧૫
ચારે તરફ્ નાસી ગયું. પછી વહાણાના કાલાવાળા સયને પણ મારી નાખ્યા. એ પછી જ્યાં લૂણપાલ મરણ પાચ્યા હતા ત્યાં લૂણપાલેશ્વરનું મંદિર કરાવ્યું.૭૧
૬૨ એક વખત સામેશ્વર કવિએ નીચેનું કાવ્ય વસ્તુપાલને કહ્યું:~~ (૪૪) હૈ મંત્રી! જેનાં લેાકેા વખાણ કરે છે એવા હંસાવડે, કમળને હલાવનારા તરંગાવાળાં ઉડાં પાણીવડે, ચંચળ બગલાનાં ટાળાંને પાતે કાળી ન થઇ જાય માટે અંદર સંતાઇ ગયેલાં માછલાંવડે, અને કાંઠા ઉપર ઉગેલાં વૃક્ષાની હાર નીચે સુખે સુતેલીએ રચેલાં ગીતેાવડે, જેના ઉપર ચક્રવાકા કરે છે અને જેની અંદર ઉર્મિઓ રમી રહી છે એવું તમારૂં તળાવ શોભે છે.૦૨
૭૧ કી. કૌ, ( સ. ૪, ૫) વ વિ, ( સ. ૫) વગેરેમાં વસ્તુપાલના પરાક્રમાનાં વનમાં માત્ર ઉપર કહેલા રાખને હરાવ્યાના ઉલ્લેખ છે. મેરૂતુંગના સઈયદનું નામ કી, કો, વગેરેમાં નથી પણ ચતુર્વિશતિ પ્રબંધમાં તથા વસ્તુપાલ ચિતમાં સાદીકરૂપે મળે છે. કીર્તિ કામુદીકાર તે આયુદ્ધ શ ંખ સાથેજ થયાનું જણાવે છે ( જુએ સ, ૪ શ્લા. ૬૬) આ શંખ કાણુ હતા ? કીર્તિ કામુદી તે લાટના સિન્ધુરાજના પુત્ર સગ્રામસિંહ એજ શંખ એમ સ્પષ્ટ કહે છે . (જુએ સ, ૫ ક્ષે!, ૧ તથા ૪૧ ) સુ. સ. માં અમર પડિતને આશય પણ એવાજ જણાય છે ( જીએ સ. ૧ માં અમરના ૩ જે, સ. ૮ માં અમરને ૨ જો તથા ૧૦ માં પણ અમરના બીજો) આ સ'ગ્રામસિંહ કે શંખ તે ખંભાત નજીક વટગ્રૂપ (ધાધા પાસે આવેલું વડવા તે વટગ્રૂપ ) નામના ગામને કાઈ નાનેા ઠાકરડા લાગે છે, એમ ખુલ્હર કી. કો. ( જુઆ કી, કૌ. સ. ૫ શ્લા, ૭) તથા વસ્તુપાલ ચિરત ઉપરથી કહે છે, વ. વિ. ની પ્રસ્તાવનામાં દલાલ કહે છે કે આ શખ ચાહમાનવશના ઘાટના રાજા હતા એ સિહના ભાઇ અને સિરાજનો પુત્ર થાય. આ શંખને એક વખત ચાદવ રાજાએ કેદ કર્યા હતા અને વ્હેલાં એકાદ વખત યા રાજ્યને તેણે પાછે પણ કાઢયા હતા. યાદવ સિંધણ અને મરૂ રાજા વીરધવલ ઉપર ચડી આવ્યા તેને લાભ લઇને ખભાત પાછું લેવા આ શખે વસ્તુપાલ સાથે હેલાં વિષ્ટિ અને પછી લડાઈ કરી છે. ( જુએ કી, કૈ, સ. ૪ વ. વિ. સ. પ, સુ. કી. કે. શ્લા, ૧૩૯ અને હમ્મીરમદ મન અ. ૨ તથા તેની પ્રસ્તાવના) છેવટ આ લડાઇમાં શ ખતુ શુ થયું તે મેરૂતુગે કહ્યું નથી પણ કી, કી. ઉપરથી સલાહુ થઇ હેાય એમ જણાય છે (ઝુએ સ. ૫ ના છેલ્લા શ્લેાકા) મેરૂતુગ જેને લણપાલ કહે છે તેને સામેશ્વર ગુવ જાતિના ભુવનપાલ કહે છે (જીએ સ. ૫ ક્ષેા. ૪૩, ૪૪)
૭૨ આ ૪૪ મે ક્ષેાક સેામેશ્વરે લલિતા સાવરના વર્ણનમાં લખેલા એમ ઉપદેશ તરગિણીમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org