________________
કુમારપાલ પ્રમધ
પુત્ર વીરધવલ ઉપર તમારૂં વાત્સલ્ય મારી નજરે જોઇને મેં એ (મારવાને) હઠ છેાડી દીધા છે એમ કહીને તેને સત્કાર સ્વીકારી જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. આ વીરધવલને ખીજા બાપના ( એટલે મા એક જ મદનરાસી અને ખપ બીજો દેવરાજ) રાષ્ટ્રકૂટ વંશના સાંગણુ, ચામુંડરાજ વગેરે ભાઇએ થયા, જે વીર પુરૂષા તરીકે જગમાં પ્રખ્યાત થયા હતા. અમુક વખત પછી ક્ષત્રિય વીરધવલ, જરા બુદ્ધિ ઉધડતાં પાતાની માતાના વૃત્તાંતથી શરમાઇને એ ધર છેાડીને પિતા પાસે આવીને રહ્યો.
પર આ વીરધવલ સત્ત્વ, ઉદારતા, ગંભીરતા, સ્થિરતા, નય, વિનય, ઔચિત્ય, દયા, દાન, ડહાપણ વગેરે ગુણવાળા હતા અને તેણે શત્રુઓએ દબાવેલી અમુક જમીન પોતાને તામે લીધી ત્યારે તેની નમ્રતાથી ( ( ખુશી થ”ને ) પિતાએ પણ કેટલેએક મુલક આપ્યા.આ મુલક ઉપર ચાટુડ નામના બ્રાહ્મણ પ્રધાનને રાજકારભારની ચિંતા સાંપી વીરધવલ રાજ્ય કરવા લાગ્યા. ત્યાં વ્હેલાં પાટણમાં વસતા અને તરતમાં ત્યાં ( ધેાળકામાં ) આવેલા પારવાડ વંશના મેાતીસમાન તેજપાલમંત્રી સાથે મિત્રતા થઇ. પ૩ આ મંત્રીની જન્મકથા નીચે પ્રમાણે છે
૨૦૭
આશરાજ
એક વખત પાટણમાં ભટ્ટારકશ્રીહરિભદ્રસૂરિ વ્યાખ્યાન કરતા હતા ત્યારે કુમારદેવી નામની એક અતિ રૂપાળી વિધવા તરફ તે વારંવાર જોતા હતા એથી ત્યાં ખેઠેલા મંત્રીના ચિત્તનું આકર્ષણ થયું અને એ ગયા પછી મંત્રીના પૂછવાથી ગુરૂએ કહ્યું કે “ ઇષ્ટ દેવતાના આદેશથી આની કુખમાં ભવિષ્યમાં સૂર્ય અને ચંદ્રમા જોઉં છું. માટે એનાં સામુદ્રિક લક્ષણા વારંવાર જોતા હતા. આ પ્રમાણે શ્રી હિરભદ્રસૂરિ પાસેથી જાણી લઇને તેણે તે વિધવાનું હરણ કરીને તેને પેાતાની પ્રિયા બનાવી. કાળક્રમે તેને પેટે સૂર્ય અને ચંદ્રમા જેવા વસ્તુપાલ અને તેજપાલ નામના મંત્રીએ જન્મ્યા, ૬૫
અવતરશે એમ હું
""
૬૫ વસ્તુપાલ તેજપાલ મેાટા જૈનધર્મ પ્રભાવક હોવાથી અને દાતા હોવાથી એના ચરિત્રના ગ્રંથો એના સમયમાં તથા પાછળથી પુષ્કળ લખાયા છે. સુકૃતસ કી ન કીર્તિ કૌમુદી વગેરે આ પ્રકારના ગ્રંથેશમાં વસ્તુપાલ તેજપાલની વંશાવળી તેના ચેથી પેઢીના પૂર્વજ ચ'ડપથી આપી છે. પણ પ્ર. ચિ, શિવાય કોઈ ગ્રંથમાં કુમારદેવી વિધવા હતી એમ કહેલું નથી, માત્ર એક વસ્તુપાળ તેજપાળ રાસા પ્ર, ચિને અનુસરે છે, છતાં વસ્તુપાલ તેજ પાળનાં એકકાંનાં છેકરા વાંચી સાંભળી શકે એવા સંભવવાળી સ્થિતિમાં મેરૂત્તુંગ જેવા જૈન આચાર્ય આવું લખ્યું છે માટે એ તદ્ન ખાટું ન હેાવું જોઇએ. સમકાલીને। આવી ખામતમાં માન રાખે એ સમજાય એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org