________________
કુમારપાલ પ્રમધ
૧૬૭
તેણે તે દરવાજેથી પ્રવેશ ન કર્યાં, પણ "ખીજે બારણેથી કિલ્લામાં પેશી તે ( કાવતરાખાર ) પ્રધાનાને મારી નખાવ્યા.
..
૪ તે મંડલેશ્વર બનેવી ( કૃષ્ણદેવ ) શાળાના સંબંધથી તથા પાતે ગાદી ઉપર બેસારનાર આચાર્ય હાવાથી રાજાને તેની ( પ્હેલાંની ) ખરાબ સ્થિતિની વાતા કહ્યા કરતા. પછી રાજાએ કહ્યું કે “ હું બનેવી ! રાજસ્વારીમાં કે રાજસભાની બેઠકમાં વ્હેલાંની ખરાબ સ્થિતિ સંબંધી મનને ખુચે એવી મશ્કરી હવે પછી ન કરવી. એકાંતમાં તમારે ઠીક પડે તેમ ખેલવું. ” આ પ્રમાણે રાજાએ આગ્રહભરી વિનંત કરી છતાં જાતે ઊ ંખલ હાવાથી તથા તિરસ્કારથી અરે મૂઢ–પેાતાને ન ઓળખનાર, અત્યારમાં તારા પગ શું જમીનને નથી અડતા ? આ રીતે ખેાલીને મરવા ઇચ્છનાર જેમ પથ્ય ન પાળે તેમ તેણે રાજાનું હિતકારક વચન પણ ન માન્યું. રાજાએ પેાતાનેા ભાવ જાવા ન દીધા પણુ ખીજે દિવસે પાતાના મઠ્ઠો પાસે એના હાથ પગ ભાંગી નખાવ્યા અને બેય આંખા ફાડાવી તેને ધેર મેાકલી દીધા. (૨) રેંજ આ દીવાને વ્હેલાં પ્રગટયા છે. માટે હું એની દરકાર નહિ કરૂં તા પણ તે મને બાળશે નહિ. એમ ભ્રમમાં રહીને જેમ દીવાને આંગળીથી પણ અડાતું નથી તેમ રાજાને પણ અડાતું નથી.
""
આ પ્રમાણે વિચાર કરીને ભયભીત થઇ ગયેલા બધા સામન્તાએ તે દિવસથી રાજાની પગલે પગલે સેવા કરવા માંડી.
૫ તે રાજાએ હેલાં ઉપકાર કરનાર શ્રી. ઉયનના પુત્ર શ્રી વાગ્ભટ દેવને મહામાત્ય બનાવ્યા. અને આલિંગ નામના માણસને મુખ્ય પ્રધાન બનાવ્યેા.૭
"<
૭ આ વાકચમાં એ સાયસ્થાને છે એક તે! ‘ મહામાત્ય ઃ એટલે શું ?
"
"
મુખ્ય પ્રધાન ' એટલે શું ? ખેંચ શબ્દો પર્યાય હાવાનું કાષ તા કહે છે. બીજી શક્રા હકીકતને લગતી છે. જયસિંહ સૂર કુ. ચ, ( સ. ૩ àા, ૪૭૬ )માં લખે છે કે “ પેાતાના ઉપર ઉપકાર કરનાર ઉદયનને મુખ્ય મંત્રી કરીને તેના પુત્ર વાગ્ભટને અમાત્ય બનાવ્યા, ” જિન મંડનગણિ આ વચનને અનુવાદ કરીને લખે છે કે રાજ નીતિ જાણનાર રાજાએ વ્હેલાં મહામાત્ય પદ આપ્યું અને તેના પુત્ર વાગ્ભટને બધાં રાજકાર્ય ના વ્યાપારમાં જોડયા. ( પૃ. ૩૪ ) પ્રભાવક ચરિતમાં તે ઉદયન અમાત્ય હતા એમ લખ્યુ' જ નથી પણ તેના પુત્ર વાગ્ભટને મંત્રી કહ્યો છે. હવે વાગ્ભટાથ"કારના કર્તા કવિ વાગ્ભટને તેને ટીકાકાર મહામાત્ય કહે છે પણ તે કવિ વાગ્ભટ તે સામનેા પુત્ર હતા,
ઉપકાર કરનાર ઉડ્ડયનને
ખીસ્તુ આ આલિંગ તે કુમારપાલની વ્હેલાં રક્ષા કરનાર કુંભાર તેા નહિ એમ સાતમા પ્રખંધ ઉપરથી જણાય છે, આગળ ૩૨ મા પ્રબંધમાં કહેલા વૃદ્ધ પ્રધાન આર્લિંગ તે આ હાય ! એના ઉપકારની વાત ક્રુચાંચ નથી આવતી.
અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org