________________
ભેાજ અને ભીમના પ્રખ ધા
૧૨૫
(૧૨) સિદ્ધિના સ્તન રૂપ પર્વત સાથે અફળાઈ તે જાણે એક દાંત પડી ગયા હૈાય એવા એક દાંત વાળા ગજવદન ગણપતિ તમારૂં કલ્યાણ કરો. આ તેની સ્તુતિ છે.
૨૩ ઉપર પ્રમાણે ધારાના દુર્ગ તાડયા પછી, (પેાતાની સામે) રણે ચડેલા ૫શે।વર્મીને છ દારડાંથી બાંધીને, તથા પેાતાની જગન્માન્ય આજ્ઞા ત્યાં ( માળવામાં) ફેરવીને યોાવમાં રૂપી પ્રત્યક્ષ યજ્ઞધજા સાથે શાભતા સિદ્ધરાજ શ્રી પાટણમાં આવ્યા.૪૨
સરખી લખી છે. માત્ર આલિંગ નામના સચિવને સ્વદેશની રક્ષા માટે રાખીને સિદ્ધરાજે ચડાઈ કરી હતી એટલું ચા, ગણિએ ઉમેર્યું છે. પણ કુમારપાલે આલિંગને મંત્રી બનાવ્યેા એમ પ્ર. ચિ. તે કહે છે. આર્લિંગ નામના પુરાહિતના ઉલ્લેખ પ્ર ચિ. ની એક પ્રતમાં મળે છે ખરે (જીએ મૂળ પૃ, ૯૬ ટિ.)
૪૨ એ વખતે માળવાના રાજા કાણુ હતા અને માળવા જીત્યા પછી તેના રાજાનું સિદ્ધરાજે શું કર્યું એ વિષે કાંઇક હેરફેર વાળાં વા મળે છે. જયસિંહુ સૂરિએ તથા જિનમ ડન ગણિએ માળવાના રાજ્યનું નરવર્મા નામ લખ્યું છે. કી, ક માં નરવર્માની નગરી ધારા લીધી * ( સ. ૨ શ્લા, ૩૨ ) એમ શબ્દ છે. પશુ સમક્રાલિન દ્વયાશ્રયમાં ( સ. ૧૪ àા. ૧૮ ) તથા સુકૃત સક્રીન ( સ, ૨ Àા, ૩૪) માં ચોાવમાં નામ છે, અને વિ. સ. ૧૧૯૫ના સિદ્ધરાજના સમયના ઉજ્જેનના લેખમાં પણ ચોાવમાં નામ છે. છતાં એક બીજા સંવત વગરના (તલવાડા-વાંસવાડા માંથી મળેલા ) લેખમાં નરવર્માનું માન મર્દન કર્યાના ઉલ્લેખ છે, અને એ ઉપરથી નરવર્માના વખતમાં લડાઈ શરૂ કરેલી પણ સિદ્ધરાજે જેને હરાવ્યા તેતા ચોાવર્માજ એમ માનવુ ચેાગ્ય છે.
"1
ખીજો પ્રશ્ન ચરોવર્માનું શું કર્યું ! “ ખાંધીને કેદમાં નાખ્યા 'એમ પ્ર. ચિ'. કહે છે, “ સહકુટુમ્બ (દારા સાથે) કારાગ્રહમાં નાખ્યા. “ લાકડાના પાંજરામાં નાખ્યા ” એમ સામેશ્વર કહે છે, (સુન્થેાત્સવ સ. ૧૫ શ્લા, ૨૨; કી. કૈ. સ. ૨àા ૩૧,) અરિસિહે પણ “ કારાગ્રહમાં નાખ્યા ’ એમ લખ્યું છે (સ. ૨ શ્લા ૩૪), હેમચન્દ્રે પણ ચશેયર્માને કેદ કર્યાં એમ લખ્યું છે, અને સિદ્ધરાજના પેાતાના-દોહદના લેખમાં માળવાના રાજ્યને કારાગૃહમાં નાખ્યો એ પ્રમાણે છે, એટલે જયસિંહ સૂરએ (કુ, ચ, સ. ૧) લખેલી નીચેની વાત કે સિદ્ધરાજની તરવાર ખાર વર્ષ મ્યાન વગર રહી ત્યારે સિદ્ધરાજે ક્રોધમાં આવી પ્રતિજ્ઞા કરી કે માળવાના રાજાના ચામડાથી તરવારનું મ્માન ચઢાવીશ, અને તેણે રાનના પગનું ચામડુ` મ્યાન ઉપર મઢાવ્યું ' તથા જિનમડન ગણિએ તેમાં સુધારા કરી ચાન માટે ઘેાડી ચામડી ઉતરડયા પછી મંત્રીઓએ એ કામ નીતિ શાસ્ત્ર વિરૂદ્ધ છે એમ કહેવાથી કંદ કર્યા એ રીતે જે લખ્યું છે (કું પ્ર. પૂ. ૮) તે થર્ના ઉપરના પુરાવા જોતાં કલ્પિત જણાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org