________________
૧૦૬
પ્રબંધ ચિંતામણી (૯૯) ભેજરાજા સ્વર્ગમાં જતાં, ધારા નગરીને હાથ કરવાનો પ્રયત્ન કરતા અતિ બળવાન કર્ણ ખાસ આગ્રહ કરીને શ્રી ભીમને મદદમાં લીધા, અને તે (ભીમ)ના સેવક ડામરે બાન તરીકે પકડેલા કર્ણ પાસેથી નીલકંઠ મહાદેવ, ગણપતિ અને સેનાને મંડપ એટલું લીધું.
(૧૦૦) કવિઓમાં, વાદીઓમાં, ભેગીઓમાં, યોગીઓમાં, પૈસા આપનારાઓમાં, સજજને ઉપર ઉપકાર કરનારાઓમાં, ધનવાનમાં, ધનુષ્ય ધારણ કરનારાઓમાં અને ધર્મ પરાયણ માણસમાં પૃથ્વીના પટ ઉપર ભેજ કઈ રાજા થયો નથી.
(૧૦૮) આ શ્લોકનો અર્થ પહેલાં અપાઈ ગયા છે (જુઓ લો. ૮૬)
આ વગેરે ભેજના અનેક વિધ પ્રબળે છે બાકીના જેમ સાંભળ ળવામાં આવે તેમ સમજી લેવા
૧૦૨ હે દેવ, જેણે પુણ્ય રૂપી ઉન્નતિ પ્રાપ્ત કરવા માંડી છે તે તમારા હાથ રૂપી વાદળાંએ સોનાનાં કંકણના તેજ રૂપી વીજળીના ઝબકારા સાથે સેના રૂપી અમૃત (પાણું) વર્ષવા માંડતાં, કીર્તિ રૂપી નદી ભરાઈ ગઈ છે, ગુણોના સમૂહ રૂપી જમીન પ્રસન્ન થઈ ગઈ છે, માગણે રૂપી સરોવર ભરાઈ ગયું છે અને વિદ્વાનને દરિદ્રતા રૂપી દાવાનળ ઠરી ગયો છે.
(૧૦૩) શ્રી ભેજ જ્યારે શીકારે જતા ત્યારે તેઓ એકદમ ધનછતાં છેલ્લા પ્રસંગમાં મેરૂતુંગ તેને લેભી કહે છે, એ આશ્ચર્ય છે. પહેલાંની ઉદારતાથી છેલ્લી અવસ્થામાં ભેજરાજાનો ખજાનો ખાલી થઈ ગયો હતો એમ તર્ક કરવા માટે સાધનભૂત થાય એવી મેરૂતુંગની આ વાત છે.
૬૧ અહીં એક હસ્તલિખિત પ્રતમાં તથા પહેલાં છપાયેલ પુસ્તકમાં કપૂર કવિ અને કર્ણ વિષે તથા નાચિરાજ કવિ અને કપૂર વિષે એક પ્રબંધ વધારે છે. તેની મતલબ એટલી જ છે કે શ્રી કપૂર કવિએ એક શ્લોક (જુઓ લો. ૯૭) કર્ણને સંભળાવ્યો પણ તેમાં અપશબ્દ આવતું હોવાથી કણે એને કાંઈ ન આપ્યું, પણ નાચિરાજ કવિને એક લોક સંભળાવવા માટે એક કટિ સુવર્ણ અને દશ હાથીઓ આપ્યા. પછી કપૂર કવિએ નાચિરાજ કવિની પ્રશંસા કરી અને તેણે કણે પિતાને આપેલું બધું કર કવિને આપી દીધું,
| ( જુઓ મૂ, પૃ. ૮૦ ની ટિપ્પણું) આ સ્થળે બલલાલના ભેજ પ્રબંધમાં મળી આવતા ભેજ સંબંધી જુદા જુદા ૨૭ શ્લોકો અમુક પ્રતમાં તથા મુદ્રિત પુસ્તકમાં ટિપ્પણમાં આપેલા મળે છે (જુઓ મૂળ પ. ૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org