________________
પ્રષિ ચિંતામણી ર૯ મયૂર અને બાણ નામના પંડિત બનેવી અને સાળો થતા હતા અને પિતાની વિદત્તાથી પરસ્પર સ્પર્ધા કરતા આ બે પતિએ રાજાની સભામાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી. એક વખત બાણ પંડિત બનેવીને મળવા માટે તેને ઘેર ગયા. ત્યાં (રાતે ઘર બંધ હેવાથી) બારણુમાં સુઈ રહ્યા. તે વખતે બનેવી પિતાની બેનને મનાવતા હતા એમ જોઈ તે ઉપર ધ્યાન આપ્યું તે નીચેનું વચન સાંભળ્યું –
" (૮૧) રાત લગભગ પૂરી થવા આવી છે, ચન્દ્રમાં જાણે શીર્ણ થઈ જાય છે. આ દીવે જાણે નિદ્રાધીન થયો હોય એમ કંપે છે, હે કૃશતનું ! (અપરાધી) પ્રણામ કરે એટલે માનને છેડે આવે જોઈએ, છતાં તું ક્રોધ નથી છેડતી.''
ઉપર પ્રમાણે ત્રણ પદ વારંવાર બેલાતાં સાંભળી, બાણે નીચે પ્રમાણે ચોથું પદ કહ્યું –
" માટે હે ચંડી, સ્તનની પાસે રહેવાથી તારું હૃદય પણ કઠણ થઈ ગયું છે.
ઉપર પ્રમાણે ભાઈને મેટેથી ચોથું પદ સાંભળીને તેને ક્રોધ થયો તેમ શરમ પણ આવો, અને તેણે “તું કેઢીઓ થા’ એ શાપ આપે. અને પતિવ્રતા વ્રતના પ્રભાવથી તે દિવસથી તેને (બાણને) રોગ થયે અને રોગી થયેલા બાણું કવિ સવારે શાલથી શરીર ઢાંકી સભામાં ગયા. ત્યારે મયુરે મયર જેવી કે મળ વાણીથી વરકેડી' (કાઢીઓ) એ પ્રમાણે પ્રાકૃત શબ્દથી કહ્યું, પણ ચતુર ચક્રવર્તી રાજા બાણને આશ્ચર્ય સહિત જોઈ રહ્યા. અને બીજી વાતને પ્રસંગ ચાલતું હતું ત્યારે તેણે દેવતાનું આરાધન કરવું એ ઉપાય છે એમ વિચાર કર્યો. પછી બાણ લજજા પામી ત્યાંથી
આ શીતા ( કે સીતા ) નામની કોઈ સ્ત્રી કવિ ાના વખતમાં માળવામાં ખરેખર થઈ ગઈ હોવાને સંસવ નવસાહસક ચરિતમાં રાજા ઉપેન્દ્રના વર્ણનમાં સીતોછાણિતહેતુ એવા દ્વિઅર્થી શબ્દો મળે છે એ ઉપરથી ડા. બુલહર માને છે, (જુઓ Indian Antiguary Vol. XXXvi P. 163) એ વિદ્વાન એમ પણ દલીલ કરે છે કે મેરૂતુંગનાં પાત્રો કાળફેર હોવા છતાં મોટે ભાગે ચિતિહાસિક હોય છે.
પ મૂળનું વચન પણ નથી. બાણે દેવતાનું આરાધન કરવાના ઉપાય વિચાર્યું એમ મેં અર્થ કર્યો છે . . . .
.
#
ક
# 2.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org