________________
ભાજ અને ભીમના પ્રમધા
૧
૧૯ વ્હેલાં, સમૃદ્ધિશાળી વિશાલા નામની નગરીમાં મધ્યદેશમાં જન્મેલેા સાંકાશ્ય ગોત્રના સર્વદેવ નામને એક દ્વિજ રહેતા હતા. જૈનધર્મના સંસર્ગથી આ દ્વિજમાંથી ઘણું કરી મિથ્યાત્વ (બ્રાહ્મણધર્મ વગેરે બીજા ધર્મમાં માન્યતા) નીકળી ગયું હતું. એને ધનપાલ અને શાલન નામના બે પુત્ર! હતા. એક વખત શ્રી વર્ધમાનસૂરિ ગામમાં આવ્યા હતા, ત્યારે એમને એમના ગુણા ઉપરના અનુરાગથી પોતાના ઉપાશ્રયમાં રાખીને તથા અત્યંત ભક્તિથી એમને સંતુષ્ટ કરીને, તે સર્વજ્ઞ પુત્ર છે એમ માનીને, પેાતાના પૂર્વજે કયાંક ગુપ્ત રીતે રાખેલા નિધિ (ધન ભંડાર) વિષે આ જેિ પૂછ્યું. ત્યારે . શ્રી વર્ધમાનસૂરિએ પ વાકયચ્છળથી ( એ અર્થવાળું વાકય વાપરીને ) અર્ધો ભાગ માગ્યા પછી એમણે બતાવેલી નિશાની ઉપરથી સર્વદેવને ધન ભંડાર મળ્યા, એટલે એણે તેમાંથી અર્ધો ભાગ આપવા માંડયા; ત્યારે તેએએ એ પુત્રામાંથી અર્ધું એટલે એક પુત્ર માગ્યા પણ ધનપાલ મિથ્યાત્વથી અન્ય બુદ્ધિવાળા અને જૈન માર્ગની નિંદા કરનારા હોવાથી તેણે પિતાને ના પાડી અને નાના પુત્ર શૈાલન ઉપર પિતાને બહુ સ્નેહ હતા તેથી પાતે (ના પાડી અને) પેાતાની પ્રતિજ્ઞા તુટવાથી લાગતા પાપને તીર્થમાં ધાવા માટે તીર્થમાં જવા નીકળ્યા. પણ પિતૃભક્ત નાના પુત્ર શાભન, પિતાને એ આગ્રહમાંથી રાકી પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે વ્રત લઈને તે ગુરૂની પછવાડે જાતે ચાલી નીકળ્યા.
પછી બધી વિદ્યા ભણીને તથા ભેાજરાજાની કૃપાથી, બધા પંડિતેમાં ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને, પોતાના ભાઇ સંબંધી ક્રોધથી ધનપાલે બાર વર્ષ સુધી સ્વદેશમાં જૈનદર્શન(ના અનુયાયી સાધુએ)ના પ્રવેશને નિષેધ કરાવ્યા. પણ તે દેશના જૈનધર્મના અનુયાયીએએ ખૂબ અભ્યર્થના કરીને જૈન મહાપુરુષોને એલાવવાની છૂટ મેળવી; તેથી સર્વ (જૈન) સિદ્ધાંતામાં પારંગત શે।ભન નામને તપેાધન ગુરૂની રજા લઇને ત્યાં આવ્યા. અને ધારાનગરીમાં પેસતાં સ્વારીમાં જતા ધનપાલે તે પેાતાના ભાઇ છે એમ એળખ્યા વગરજ તેને મશ્કરીમાં હે ગધેડા જેવા દાંતવાળા ભદંત! નમસ્કાર છે” એમ કહ્યું; ત્યારે તેણે સામું ઉત્કીર્ણ લેખના સમય ઉપરથી હાલમાં ડો. કીલહાર્ન અને શ્રી. દે. રા. ભાંડારકર જેવા કેટલાક પુરાતત્ત્વજ્ઞામાને ઈ. સ. આઠમા શતકમાં મુકે છે, ( જીએ Epigraphia Indica Vol. IX p. 190)
૨૫ પ્રભાવક ચરિતમાં આ સૂરિનું વ માનસૂરિ નહિ પણ મહેન્દ્રસૂરિ નામ છે. જુએ. મહેન્દ્ર પ્રધ; પણ રત્ન મંદિર ગણિ-પ્ર-ચિ. તે અનુસૂરિ વર્ધમાન સૂરિ નામ લખે છે. પેાતાના પિતાનું સર્વદેવ નામ તા ધનપાલે તિલકમ જરીમાં જ લખ્યું છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org