SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખ'ધ ચિ’તામણી હલકાઇ છે, અને આપધાત કરવામાં પાપ છે, માટે હે પ્રાણા! શાક કરવાથી શું ફળ છે ? તમે જાતે ચાલ્યા જાવ. ८० (૩૯) દરિદ્રતારૂપી અગ્નિને તાપ સંતેષરૂપ પાણીથી રાાંત કર્યાં પશુ દીન માણસાની આશાના ભંગથી ઉત્પન્ન થયેલા તાપ શાથી શાંત થાય ? (૪૦) દુકાળમાં ભીખ મળતી નથી, ખરાબ સ્થિતિમાં આવી ગયેલાઓને કરજે પૈસા કયાંથી મળે? જમીન ધણીને કામ તા ક્રાણુ આપે? (પરિણામે) કાળીએ પણ આપ્યા વગર આ સૂર્ય આથમે છે. હે ગૃહિણી, કયાં જઇએ અને શું કરીએ ? વિતવિધિ ગહન છે ? (૪૧) ભુખથી પીડાયેલા વટેમાર્ગુ મારૂં ધર પૂછતા કયાંકથી આવી ચડયા છે, તેા હૈ ગૃહિણી આ ભુખ્યા ખાય એવું ઘરમાં કાંઇ છે ? ત્યારે ઘરધણીઆણીએ વાણીથી છે’ એમ કહીને આંખમાંથી ગળી પડતાં મેટાં આંસુનાં ટીંપાંથી અક્ષરા વગર જ ‘નથી’ એમ કહી દીધું. (૪૨) માગણુ નિરાશ થઈને પાછેા ગયા; માટે હે પ્રાણા ! હવે તમે પણ જાવ. પછી પણ જવું તે છે તે આવા સથવારા કયાંથી મળશે ? ઉપરનું વાકય પુરૂં કરતાં જ તે માત્ર પડિત મરણ પામ્યા. અને સવારે તે વાત સાંભળીને શ્રીમાળમાં તેની નાતના માણસા ધનવાળા હાવા છતાં તે પુરૂષરત્નને ભુખથી પીડાઇને અન્ત આવ્યે એ જોઇને તેની જાતનું ભિલ્લમાળ એ પ્રમાણે શ્રી ભેજે નામ આપ્યું. ૨૪ ૨૪ મેરૂતુંગે આપેલી ઉપરની માધની કથાના છેવટના માધના મરણને લગતા કટકા તથા ૩૮, ૩૯ અને ૪૨ શ્લોક બત્લાકૃત ભેાજ પ્રમ་ધમાં પણ મળે છે. જૈન ભેાજ પ્રબધામાંથી રત્ન મ`દિર ગણિએ મેરૂ તુંગને અનુસરતું સમગ્ર વન કર્યું છે. પ્રભાવક ચરિતમાં માને સિદ્ધિ' ( ઉપમિતિ ભવપ્રપંચના કર્તા ) ના કાકાના દીકરા ભાઇ તથા ભેાજના બાલમિત્ર કરેલ છે, ( જુએ સિદ્ધષિ સૂરિ પ્રબંધ શ્યા. ૧૫) પણ ઉપમિતિ ભવ પ્રપંચની રચનાના સમય વિ. સ. ૯૬૨ છે, એટલે સિદ્ધ િ કે એના કાકાના દીકરા ભાઈ ભેાજના સમકાલિન ન હેાઈ શકે; પણ તે વ્હેલાં સે। વર્ષે થઈ ગયા હેાવા જોઇએ. મધતા એથીયે પ્રાચીનતર હેાવાનુ ખીા પુરાવા આથી નક્કી થયું છે. કારણ કે આલંકારિક વામન ( ઇ. સ. ૮૫૦ ) કાવ્યાલ કાર વૃત્તિમાં માધના શિશુપાલવધમાંથી ઉદાહરણ લે છે. વળો માધ પેાતાને રાજા વલાતના મંત્રી સુભદ્રદેવના પાત્ર અને દત્તકના પુત્ર કહે છે. ( આ ઉપરથી પ્ર. ચિ. ની એક પ્રતમાં તથા રત્નમદિર ગણિના ભેાજ પ્રમધમાં માધના પિતાનું નામ કુમુદ આપ્યું છે તે ભુલજ લાગે છે. ) હવે વદ્યાતના એક ઉત્કી લેખ મળ્યા છે, અને એ વવાત માધના દાદાના આશ્રયદાતા હશે એમ માનીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy