________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૭
એ રીતે આ ક્ષેત્ર મનુષ્યજન્મ અને સધની પ્રાપ્તિ અનુક્રમે અતિ અતિદુલ ભ છે અને તેમાંયે ઈન્દ્રિયપટુતા અને શરીરના રોગરહિતપણાના સમય એજ જીવનમાં સધર્મ આરાધનાના સુગમ અને સુંદર સમય છે. વૃધ્ધાવસ્થા અને મૃત્યુના અચાનક થનાર આક્રમણ પહેલા અતિ સાવધાન બનીને જે ધર્મ-સાધના સાધી શકાય તે સત્વર સાધી લેવી જોઈ એ, એ જ મહા પુન્યચેાગે મળેલ માનવ-ભવના સાચા ઉપયાગ છે. પ્રાપ્ત થએલ સમયના સદ્દઉપયાગ કરી લેવા એ જ મનુષ્યભવની સાર્થકતા છે. એમ સર્વ જિનેશ્વર ભગવડતાએ કહેલ છે.
પૂ. આચાર્ય દેવશ્રી સામતિલકસૂરીશ્વર વીરચિત શ્રી સતિશતસ્થાનક પ્રકારણના
શ્રી રૂધ્ધિસાગર સૂરિષ્કૃત અનુવાદના આધારે વર્તમાન ચાવીશીના ચેાવીશ તીર્થંકર ભગવડતાના જીવન સબંધી તથા શાસન સખંધી ૧૭૦ સ્થાનકાનું સારભૂત વર્ણન.
ભવ
જુદા જુદા દેહ ધારણ કરવા તે ભવ અને તે ભવની શંખલા તે ભવભ્રમણ-ભવશ‘ખલામાં જીવ અનાદી કાળથી સ`કળાએલા છે અને સંસારની ચાર ગતિના ૫૬૩ પ્રકારના જીવ ભેદમાં જીવ અનાદિ કાળથી ભવભ્રમણ કરે છે. ભવભ્રમણનું સ્વરૂપ જિનેશ્વર ભગવંતાએ નીચે મુજબ
કહેલ છે.
નારક–તિય ચ-મનુષ્ય અને દેવ એ ચાર ગતિ-આશ્રયી સંસારી જીવના ૫૬૩ ભેદો છે. ગતિ પરિભ્રમણનુ ચાલતું ચક્ર તે ભવ છે. સૌંસાર છે. ગતિ પરિભ્રમણના અંત તે ભવના અભાવ છે. મેાક્ષ છે.
ભવ (ગતિ) પરિભ્રમણ કરતા નારક જીવાના ૧૪ ભેદ છે. રત્નપ્રભા આદિ સાત નારક ભૂમીના નારક જીવા સાત પ્રકારે છે. તે સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળી નારક જીવેાના ૧૪ ભેદ છે. તિય ચ ગતિના જીવાના ૪૮ ભેટ્ટ.
પૃથ્વી, પ્રાણી, અગ્નિ અને વાયુ એ ચાર એકેન્દ્રય સ્થાવરના સુક્ષ્મ અને બાદર બે-બે પ્રકાર ગણતાં ચાર સ્થાવરના આઠ ભેટ થાય છે. એકેન્દ્રિય વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ, સાધારણના સુક્ષ્મ અને બાદર એમ ત્રણ લે છે. વિગલેન્દ્રિયના એઇન્દ્રિીય તૈઇન્દ્રિય અને ચરિદ્રિય એમ ત્રણ ભેદ છે. પચેન્દ્રિય તિય‘ચના જળચર, સ્થળચર, ખેચર, સ્થળચરના ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ચતુષ્પદ એ પાંચ પ્રકારના ગજ અને સમુીમ એમ બે પ્રકારે ગણતા ૧૦ ભેદ થાય છે. એ રીતે ચાર સ્થાવરના ૮, વનસ્પતિના ૩, વિકલેન્દ્રિયના, ૩ અને પચેન્દ્રિય તિય "ચના ૧૦ ભેદ મળી ૨૪ ભેદ થાય છે, તેને પર્યાપ્તા અને અપર્યાપ્તા એ રીતે ગણતા તિય ચના ૪૮ ભેદ છે.
મનુષ્યગતિના ૩૦૩ ભેદ.
૧૫ કર્મ ભૂમિ, ૩૦ અકભૂમિ અને પ૬ અંતરદ્વીપના ક્ષેત્ર મળી મનુષ્યેાના ક્ષેત્ર આશ્રયી ૧૦૧ ભેદ છે; તે ૧૦૧ ગભ જ પર્યાપ્તા, ૧૦૧ ગભ જ અપર્યાપ્તા અને ૧૦૧ સમુછી મ અપર્યાપ્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org