________________
૩૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
સ
વચન સ્વીકારીને શકા શ્રી સર્વજ્ઞમાં સૈાનુ મેળવે. ધૂળ (૨)
શકાથી શ્રદ્ધા ખસે શ'કા તા કમ જોર છે પ્રગટા શ્રદ્ધા સુોર (૨)
દેવ- ગુરૂ-સધર્મ ને મા પ્રતીક્ષા પામીને સમકિત ગુણ સવાઈ (૨)
એક
તેને
કરે અકબુલ, મિથ્યા શૂળ;
નિષ્ફળ તેહનું જ્ઞાન છે...
શકા સમકત ચાર શ્રધ્ધા સાચું જોર અવિચળ મુખ્ય આરેાગ્ય છે...
ઓળખવાની આંખ મેાક્ષ જવાની પાંખ આપા વિનતી વીર છે...
Jain Education International
આપેા-૭
આપે-૮
મનુષ્યસ ખ્યા
મનુષ્ય ક્ષેત્રમાં રહેલા ગજ મનુષ્યેાની ઉત્કૃષ્ટ સખ્યા ૨૯ આંકમાં શ્રી જિનેશ્વર પ્રભુએ દર્શાવેલ છે તે આંક ૭૯૨ ૨૮૧ ૬૨૫ ૧૪૨ ૬૪૩ ૩૭૫ ૯૩૫ ૪૩૯ ૫૦૩૩૬, છે એ આંકમાં સ્ત્રી એનીસખ્યાના વધીને ૨૭ ભાગ અને પુરુષ સંખ્યાના ૧ ભાગ જણાવેલ છે એટલે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારેમાં વધારે ૨૭ ગુણી દર્શાવી છે.
આપા-ફ
(તત્વવિચાર સ્તવનાવળી )
અનંતાન'ત જીવરાશીમાં મનુષ્યક્ષેત્ર આશ્રયી મનુષ્યેાની સંખ્યા ૨૯ આંકમાં દશાવેલી છે, તેમાંથી અકર્મ ભુમીના મનુષ્યેાની સંખ્યા બાદ કરતાં કમભુમીના મનુષ્યેાની જે સંખ્યા રહે, તેમાંથી પણ મિથ્યા નથી મુઝાયેલા મા-અપ્રાપ્ત મનુષ્યા બાદ કરતાં જે અલ્પ સંખ્યા રહે તે સખ્યા ધર્મ-માગ પામેલાની હાય છે.
ચૌદ રત્તુ પ્રમાણ લેાકમાં એક રત્તુ પ્રમાણ ક્ષેત્રમાં તીøલેાક આવેલ છે. તીૉલેાકના અસ`ખ્યાત દ્વીપ અને સમુદ્રોના મધ્યમાં આવેલ અઢીદ્વીપ પ્રમાણુ અતિ-અલ્પ મનુષ્યક્ષેત્ર છે. મનુષ્યક્ષેત્રમાં ૫૬ અંતરદ્વીપ ૩૦ અકભુમી અને ૧૫ કર્મભુમી મળી ૧૦૧ મનુષ્યક્ષેત્ર છે. તેમાં ૧૫ કાઁભૂમિ ક્ષેત્રામાં ફક્ત ધર્મ-આરાધના હાય છે. દરેક કમ ભૂમિમાં પાંચ અનાર્ય ખડ અને એક આ ખંડ મળી છ ખડ હોય છે. અના ખડાને બાદ કરતાં એક આ ખંડમા ૫૩૨૦ દેશ છે તે ૫૩૨૦ આ` દેશેામાં ધર્મ આરાધનાને યેાગ્ય ક્ષેત્રરૂપ ફક્ત સાડી પચીશ દેશ છે. તે સાડી પચ્ચીશ દેશેામાં જ સમ્યધર્મનું પ્રવર્તન હેાય છે
For Private & Personal Use Only
શ્રી જીવન વિચાર સૂત્રમાં ૫૬૩ ભેદોના નીરૂપણમાં મનુષ્યેાના ૩૦૩ ભેદ દર્શાવ્યા છે તે ૩૦૩ ભેદોમાં કભૂમિના મનુષ્યેાના ૪૫ ભેદ છે. તે ૪૫ ભેમાંથી ૧૫ ભેદ સમુછમના અને ૧૫ ભેદ ગજ અપર્યાપ્તાના ખાક કરતાં મનુષ્યેાના ૧૫ ગર્ભજ પર્યાપ્તાલેદ્ય ધર્મ આરાધનાની ચેાગ્યતા ધરાવતાં હેાય છે. તેમાંથિ પણ મિથ્યાત્વ-ગ્રંથિ સહિતના જીવા ખાદ કરતાં ગ્રંથીભેદ પામેલા જે જીવા છે તે જીવા જ ધર્મ પામી શકે છે.
www.jainelibrary.org