________________
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૩૫ - નિર્વેશ પરિણામના અભાવે સમકિત-દષ્ટિઆતમાં પાપના અલ્પબંધ બાંધે છે. કુટુંબનું પ્રતિપાલન કરતો હોવા છતાં તે કુટુંબમાં ઓતપ્રોત બનતો નથી. સમતિ જ આત્માને સર્વગુણ પ્રાપ્તિમાં પ્રથમ મુખ્ય આંક સમાન છે. સમકિતને સહયોગ થતાં જીવના આચરણ અને જીવન બંને સમ્યમ્ બને છે.
ભવભ્રમણ કરતાં જીવને ક્ષાયિક સમકિત એકવાર, ઉપશમ સમક્તિ પાંચવાર અને ક્ષાયોપશમિક સમકિત અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. સમકિત સદેવ, સદ્ગુરુ અને સધ્ધર્મની સાચી પિછાન કરાવે છે. શ્રધ્ધાના પરિણામ પ્રગટાવે છે. સમ્યગુશ્રધ્ધા પ્રાપ્ત થતાં જ્ઞાન અને ચારિત્ર ફલદાયિ બને છે. પાંચમી વખત પ્રાપ્ત થતું ઉપશમ સમકિત ક્ષાયિક સમકિતમાં પરિણમે છે એટલે ભવભ્રમણમાં જીવ ચાર વખત ઉપશમ શ્રેણી પામે છે.
આપ-૧
આપે-૨
સમકિત રતવન
(રાગ નેમ પ્રાણ આધ ૨ ) આપ સમકિત વીર આપ સમકિત વીર.
આમિક ગુણ સમકિત છે.. મિથ્યા પટ દુરે કરી પ્રગટો જ્ઞાન પ્રકાશ, વસ્તુ વસ્તુ રૂપથી દેખું સાચે સાચ; સત્યાસત્ય વિવેક (૨) સમકિત થી સમજાય છે.... આદ્ય કષાયની ચોકડી દર્શન મેહનીય ત્રિક નાશથતાં, દર્શન ખૂલે ટળે ભર્મની બીક દેખે હિતા હિત (૨) શું કર્તવ્ય શું ત્યાજ્ય છે.• શ્રધ્ધા તે સમકિત છે સમકિત મુકિત બીજ, પ્રગટો આત્મ પ્રદેશમાં જે છે આત્મિક ચીજ; ટાળો વિપર્યાસ (૨) દોરમાં સાપની બુદ્ધિને..
જીવાદિ નવ તત્વને જાણે સમકિત હોય, જાણે તે સમજી શકે શું હે પાદેય. જાણે કેણ અજાણ (૨) બાળક અમૃત વિષને... વચને શ્રી વીતરાગના સત્યજ હેય તમામ, અસત્યનું કારણ નથી સમજે બુધ્ધિધામ; નિશ્વળ સમકિત વંત (૨) અવિચળ શ્રઘાનંત છે. દેખી પર દર્શન તણું ચમત્કાર ચળ ચિત્ત, બેલે તે પણ ઠીક છે તેને નહીં સમકિત; તેણે સેનું કથીર (૨) એક જ મૂલ્ય આંકેલ છે.
આપ-૩
આપે-૪
આપે–૫
આપ-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org