________________
૨૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
મધ્યકાળ ૬૦ ભગવંતો ઉપદેશની અમૃતવર્ષો વરસાવીને ત્રિવિધ તાપ પીડિત જનોના તાપ દૂર કરતાં હતાં. જધન્યકાળે (સંપ્રતિકાળે) અશરણને શરણરૂપ વીશ તીર્થકર ભગવતે મહાવિદેહ ક્ષેત્રોમાં ભવિ જીવોના ભવની ભાવઠ ભાંગી રહ્યા છે. તે
વિહરમાન ૨૦ ભગવતેના વિનહર નામે (૧) સીમંધર (૨) યુગમંધર (3) બાહુ (૪) સુબાહુ (૫) સુજાત (૬) સ્વયંપ્રભ (૭) ઋષભાનના (૮) અનંતવીર્ય (૯) સુરપ્રભ (૧૦) સુવિશાળ (૧૧ વાધર (૧૨ ચંદ્રાનન (૧૩) ચંદ્રબાહુ (૧૪) ભુજંગમ (૧૫) ઈશ્વર (૧૨) નેમિપ્રભુ (૧૭) વીરસેન (૧૮ મહાભદ્ર (૧૯) દેવયશાઃ (૨) અજિતવીર્ય. પાઠાંતર, (૧૯) ચંદ્રયશ
પાઠાંતર (૧૯) ચંદ્રયશ ૨૦ વિહરમાન જીનના ક્ષેત્ર (વિજ્ય) કે જ્યાં હાલ ભગવંતે વિચરે છે. ૧ થી ૪ ભગવતે જંબુદ્વીપ મહાવિદેહમાં સુદર્શન મેરૂની પૂર્વ-પશ્ચિમની ઉત્તર-દક્ષિણ વિજયે. ૫ થી ૮ ભગવંતો ધાતકીખંડ દીપે પૂર્વ મહાવિદેહે વિજય મેરૂની પૂર્વ-પશ્ચિમની
ઉત્તર-દક્ષિણ વિજયે. ૯ થી ૧૨ ભગવંતે ધાતકી ખંડ દીપે પશ્ચિમ મહાવિદેહે અચળ મેરૂની પૂર્વ–પશ્ચિમની
ઉત્તર-દક્ષિણ વિજયે. ૧૩ થી ૧૬ ભગવત પુષ્કરાઈ દ્રોપે પૂર્વ મહાવિદેહમાં મંદર મેરૂની પૂર્વ-પશ્ચિમની
- ઉત્તર-દક્ષિણ વિજે. ૧૭ થી ૨૦ ભગવત પુષ્પરાર્થે પશ્ચિમ મહાવિદેહમાં વિનમાલી મેરૂની પૂર્વ-પશ્ચિમની
ઉતર-દક્ષિણ વિજયે. વર્તમાનકાળે વિચરી રહ્યા છે.
૨૦ વિહરમાન ભગવંતના પિતાના નામે અનુક્રમે (૧) શ્રેયાંસ (૨) સુદ્રઢ (૩) સુગ્રીવ (૪) નિષધ (૫) દેવસેન (૬) ચિત્રભૂતિ (૭) કીતી (૮) મેઘ (૯) વિજય (૧૦) નાગ (૧૧) પદ્યરથ (૧૨) વાલિક (૧૩) દેવાનંદ (૧૪) મહાબળ (૧૫) વાસેન (૧૬) વીરરાજ (૧૭) ભાગુસેન (૧૮ દેવરાજ (૧૯) સંવરભૂતિ (૨૦) રાજપાળ પાઠાંતરઃ (૬) મિત્ર ભુવન (૧૫) ગજસેન (૧૭) ભૂમિપાલ (૧૯) સર્વભૂતિ.
ર૦ વિહરમાન ભગવતેના માતાના નામે અનુક્રમે (1) સત્યકી (ર સુતારા (૩) વિજયા ૪ સુનંદા (૫) દેવસેના (૬) સુમંગળા (૭) વીરસેના (૮) મંગલાવતી (૯) વિજયવતી (૧૦) ભદ્રા (૧૧) સરસ્વતી (૧૨) પદ્માવતી (૧૩) વિજય (૧૪) મહિમા (૧૫) યશોદા (૧૬) સેના (૧૭) ગજગતી (૧૮) ઉમાદેવી (૧૯) ગંધા (૨૦) કનીનિકા પાઠાંતર (૧૩) રેણુકા (૧૬) સેમા (૧૭) ભાનુમતી (૧૯) ગંગાદેવી (૨૦) કાનિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org