________________ 26 : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન અઢી દ્વીપ પહોળાઈ માન એક રજજુ પ્રમાણ વિરતાર ધરાવતાં તિઈલેકમાં અસંખ્ય દ્વિપ અને સમુદ્રો આવેલા છે. તેની મધ્યમાં અઢી દીપ આવેલ છે. પ્રથમ જબુદ્વીપ ( તિછલાકની મધ્યમાં) થાળી આકારે આવેલ છે. જેની પહોળાઈ 1 લાખ જન છે. તે જંબુદ્વીપ ફરતો લવસમુદ્ર વલયાકારે ચોતરફ 2-2 લાખ યોજન પહોળાઈનો છે. તે લવણ સમુદ્ર ફરતે વલયાકાર ધાતકીખંડ તરફ 4-4 લાખ જન વિસ્તારવાળો છે. ધાતકી ખંડ ફરતે વલયાકારે કાળોદધિ સમુદ્ર 8-8 લાખ યેાજન પહોળાઈવાળો છે કાળાદધિ સમુદ્રની ફરતો વલયાકારે પુષ્પરાધ દ્વીપ ચોતરફ 8-8 લાખ યેાજન પહોળાઈવાળા છે. એ રીતે અઢી દ્વિીપની લંબાઈ - પહોળાઈ 45 લાખ યોજન છે. જ બુદ્વીપની પહોળાઈ, ગેળ પરિધિ અને ક્ષેત્રફળ જંબુદ્વીપની પહોળાઈ - 1 લાખ યેાજન જંબુદ્વીપની ગોળ પરિધિ - 316227 જન ગાઉ 128 ધનુષ્ય અને 13aaaa આંગળથી કાંઈક અધિક છે. જંબુદ્વીપ ક્ષેત્રફળ - 7905696150 જન 1 ગાઉ 1515 ધનુષ્ય અને 60 આંગળ છે. (લઘુ સંગ્રહણી ગાથા 8-9-10 ) જનનું કોષ્ટક 4 આંગળ–૧ મુઠી. 3 મુઠી-૧ વેત. 2 વેંત-૧ હાથ 24 આંગળ અથવા 20 ઇચ. 4 હાથ 1 ધનુષ્ય અથવા 1. દંડ અથવા 6 આંગળ અથવા 826 ઇંચ 2000 ધનુષ્ય-૧ ગાઉ અથવા 8000 હાથ, ચાર ગાઉ-૧ જન. બીજું માપ 19 કળા-૧ જન એટલે 1 જનને 19 મે ભાગ તે એક કળા. પર૬ જન 6 કળાને એક ખંડુક. 190 ખંડક=૧ લાખ યોજન પ્રમાણને જંબુદ્વીપ, અઢી દ્વીપ મનુષ્ય લોકમાં આવેલ 15 કર્મભૂમિ 1 ભરત, 1 અરવત અને 1 મહાવિદેહ જંબુદ્વીપમાં આવેલા છે. 2 ભરત, 2 અરવત અને 2 મહાવિદેહ ધાતકીખંડમાં આવેલા છે. 2 ભરત, 2 અરવત અને 2 મહાવિદેહ પુષ્કરાઈ દ્વીપમાં આવેલા છે. એ રીતે અઢી દ્વાપમાં 5 ભરત, 5 અરવત અને પ મહાવિદેહ ક્ષેત્ર મળી કુલ 15 કર્મભૂમી ક્ષેત્રો આવેલા છે–તે કર્મભૂમિ ક્ષેત્રોમાં જ તીર્થકર ભગવંતના જન્મ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org