________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૩ ખાકી રહેલા અસંખ્ય અને અનંતના પ્રકારમાં શુ' શું આવે છે તે વિગતે શાસ્ત્રજ્ઞ મુની ભગવંતાના સહવાસ દ્વારા મેળવવી.
વ્યવહારકાળના ચાર પ્રકાર –ચતુર્ભાગી
(૧) અનાદિ અનંત-આ જગત્ કાળના અનાદી અનત ભાંગે છે.
(૨) સાદો અનંત-સિધ્ધ આત્માની સ્થિતિ સાદી-અનંત ભાંગે છે.
(૩) અનાદી-સાંત-માક્ષે ગયેલ આત્માનુ ભવભ્રમણ અનાદિ-સાંત ભાંગે છે.
(૪) સાદિ-સાંત-દેહધારી આત્માનું જીવન સાક્રિ-સાંત ભાંગે છે.
જગતના દરેક દ્રવ્યેા અને દરેક પર્યાયાના સમાવેશ આ રીતે કાળની ચતુભ'ગીમાં થયેલાં હાય છે. નિશ્ચયકાળ એક સમયની વનારૂપ છે.
અસ`ખ્યાત અને અંનતકાળ
અસંખ્યાત વ−૧ પયેાપમ, ૧૦ કોટાકોટી પડ્યાપમ એક સાગરાપમ, ૧૦ કાટાકાટી સાગરોપમ=1 ઉત્સર્પિણી (ચડતા કાળ), ૧૦ કોટાકોટી સાગરોપમ-એક અવસર્પિણી (ઉતરતા કાળ), ૨૦ કાડાકેાટીન સાગરોપમ એક કાળચક્ર, એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી=એક કાળચક થાય છે, અનંત કાળચક્ર-એક પુદ્દગલ પરાવતનકાળ થાય છે. આ રીતે નિયમિત પણે કાળનુ' વહન ચાલુ હાય છે.. અનંતકાળ ગયા અને અન‘તાન તકાળ જરો છતાં કાળનુ વહન સદાકાળ ચાલુ હાવાથી કાળને અનાદિ અનત કહેલ છે.
પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પ્રવર્તે છે. એટલે અહી' છ આરાના ભાવ અનુક્રમે બદલાતા રહે છે. કાંતે ચડતા કાળ હાય છે કાંતા ઊતરતા કાળ હાય છે, ભરત અને ઐરવત ક્ષેત્ર સિવાય અઢીદ્વીપના અન્ય ક્ષેત્રામાં જુદી જુદી રીતે સમાન કાળ પ્રવર્તતા હોય છે ત્યાં ઉત્સર્પિણી અને અવાસણી કાળના ચડતા-ઊતરતાપણાના ભેદ નથી.
મહાવિદંહ ક્ષેત્રમાં સદકાળ અવસર્પિણી કાળના ચેાથા આરાના ભાવ જેવા ભાવા સમાનપણે પ્રવતે છે. જ્યાં ઉત્કૃષ્ટ દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને ઉત્કૃષ્ટ આયુ ૧ ક્રોડ પૂ વરસતું હાય છે. દેવ કુર અને ઉતર કુરૂક્ષેત્રમાં ઉત્કૃષ્ટ તેહમાન ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ આયુ . ત્રણુ પાપમનુ હાય છે. જ્યાં સદાકાળ પહેલા આરાના ભાવ સમાનપણે વર્તે છે. આ યુગલિક ક્ષેત્રમાં શિશુ ઉછેર કાળ ૪૯ દિવસના હોય છે. ત્રણ દિવસને આંતરે આહારની ઇચ્છા થતાં, તુવેરના દાણા જેટલેા આહાર પોષણક્ષમ બને છે. હરિવ અને રમ્યક નામના યુગલિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેહમાન બે ગાઉ અને ઉત્કૃષ્ટ આયુષ્ય એ પત્યેાપમનુ' હાય છે અને સદાકાળ બીજા આરાના જેવા ભાવે સમાનપણે વર્તે છે. જે ક્ષેત્રમાં શીશુ ઉછેરકાળ ૬૪ દિવસને છે અને એ દિવસને આંતરે આહારની ઇચ્છા થતાં, બેરે પ્રમાણુ ખારાક પાષણક્ષમ બને છે. હિમવત અને હિરણ્યવત નામના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેહમાન ૧ ગાઉ અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પત્યેાપમનુ હાય છે. જ્યાં સદાકાળ ત્રીજા આરાના ભાવ સમાનપણે વર્તે છે. જે ક્ષેત્રમાં શિશુ ઉછેર કાળ ૭૬ દિવસના છે અને દર બીજે દિવસે આહારની ઇચ્છા થતાં, આંબળાના ફળ પ્રમાણુ આહાર ાષક્ષમ બને છે. છપ્પન અ`તર'દ્વીપ ક્ષેત્રોમાં સદા ત્રીજા આરાના અંતના ભાગ જેવા ભાવ સમાનપણે વતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org