________________
[]
જીવન કેમ માનવું? સમસ્ત સ`સાર મૃત્યુના મુખમાં જ ઊભેલા છે. જે અવશ્ય છે. જે અનિવાય છે. એના અનાદર કેમ થાય મૃત્યુના મહિમા સમજવા જરૂરી છે. રડવાથી, છુપાઈ જવાથી કે અકળાઈ જવાથી, મૃત્યુ છેતરાતુ' નથી, સમજતુ' નથી કે દયાભાવ દ્દાખવતું નથી. જીવનની ક્ષણેક્ષણ સાથે મૃત્યુ ઊભેલું જ છે. જન્મ સાથે અનિવાય રીતે જોડાએલા મૃત્યુને શેક કરવા એ નિરક છે. બલકે આનંદ અને આદરપૂર્વક મૃત્યુના સ્વીકાર કરવાથી, મૃત્યુની નાશક દેખાતી કાર્યવાહી તે ધર્મ-જીવનનુ` સંચાલક બળ બને છે. જન્મ સાથે અવશ્ય રીતે જોડાએલા મૃત્યુથી નાસનારા મૃત્યુના મહિમા સમજી શકતા નથી.
તારા અવસાને મીંચાએલી અંતર આંખ ખેાલી આપી છે. ઊ'ઘતા આત્માને જાગૃત કર્યાં છે. એ આત્મજાગૃતિ મૃત્યુના પડકારને પણ પડકાર આપીને આત્મધર્મ સાધક બની રહે એમ ઈચ્છું છું તારા આત્મા જ્યાં હાય ત્યાં અગાધ શાંતિ અને સંપૂર્ણ સમાધિ પામેા.
તારા દેહ-વિલય થયા છતાં, તારા સ્વભાવની સુવાસ, તારા સ્નેહના બંધન, તારી યાદીની ઝંખના, તારી કાર્યદક્ષતાનું કામણુ અને અંતરભાવની અસ્મિતા કાયમ માટે, અંતરપટ પર અંકિત બની રહેલાં છે. તારા જીવનની યાદીને અયાદ રાખવા માટે શ્રી જિનેન્દ્ર જીવનન્ત્યાત દન પુસ્તક લખાયેલું છે તે તારી સ્મૃતિને અર્પણ કરુ' છુ'. છેવટે તારુ'નામ કાવ્યના પ્રથમાક્ષરમાં ગૂંથીને, તને અને તારા નામને, દિલમાં અવધારીને, દિલને શાંત ખનાવુ છું.
Jain Education International
હરિગીત છંદ
દુર્લભ ખરે નર દેહની અતિમ શય્યા આગ છે. લક્ષ્મી મળેલીનેા તખક્કો છેવટે તા ત્યાગ છે. ભળતા સંબધાથી ભરેલા અંતમાં વિયેાગ છે. જીવિત ધારી સને શિર મૃત્યુના સચૈાગ છે. ...૧ વયના વિચારા વ્યર્થ છે. ઝુલતી જીવનની ખાટ છે. નયના મી'ચતા, મંચ માંડેલા બધાય સપાટ છે. માનવ સહિત પ્રાણીગણાને મેાતના પછડાટ છે. લીલા અગાચર એહની, એ રાજનેા રઘવાટ છે ...૨
અરિહ‘ત, સિદ્ધ, સુસાધુ ને સદ્ધર્મનું રક્ષણ હજો. ભવ ભ્રમણમાં ચારે શરણુ મજબૂત દ્દઢ અખ્તર હો મેળાપ મામૂલી મહીતળ ક્ષણિક એ નાતા તજી દુલ ભ-સવાઈ સંગ હૈ। સાદી અનંત ગતિ સજી ...૩
ૐ શાંતિ, શાંતિ, શાંતિ, લિ. અતીતના અંગત, વર્તમાન વિયેાગી સવાઈલાલના સ્મૃતિ-સ દેશ
For Private & Personal Use Only
www.jainelibrary.org