________________
જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૧૯
૬ માસ ૧૨ માસ અથવા ૨ અયન ૫ વર્ષ
૧ અયન ૧ વર્ષ ૧ યુગ
૧ના શુલ્લક ભવનો એક પ્રાણુ ગણતાં એક પ્રાણની ૪૪૮૦ આવલિકા થાય તે રીતે ગણતાં ૧ મુહૂર્તની ૧૯ ૦૩૦૪૦ આવલિકો થાય, જ્યારે એક મુહર્તાની ચોક્કસ આવલિકા ૧૬૭૭૭૨૧૬થી કાંઈક અધિક કહેલ છે.
એકેડિ સત્ત સર્ફેિ લખા સત્તહત્તરિ સહસ્સા ય, - દય સયા સેલહ આવલિઆ ઈગ મુહુરંમિ (નવતત્વ-૧૨ ) તે હિસાબે એક પ્રાણની ૪૪૪૬ પુર આવલિકા થાય તે પ્રમાણે ૧ પ્રાણના ક્ષુલ્લક ભવ ૧૭ થાય. ઘણે ઠેકાણે ૧૭માં ક્ષુલ્લક ભવ લખેલ છે ત્યાં ૧૭ના મુલક ભવમાં કાંઈ ઓછા સમજવા. ૧૭ થી વધારે અને ૧૭ માં કાંઈક ઓછા ભવ એટલે ૧૭ ભવ આવે. સંખ્યાત સંખ્યાના સંખ્યાત પ્રકાર હોય છે. સંખ્યાતની ગણતરીમાં શીર્ષ પ્રહેલિકાની સંખ્યા ૧૯૪ આંકની શાસ્ત્રમાં ઉપલબ્ધ છે, જે નીચે મુજબ ૫૪ આંકડા અને ઉપર ૧૪૦ શુન્યથી લખાય છે.
૭૫૮૨ ૬૩૨૫ ૩૦૭૩ ૦૧૦૨ ૪૧૧૫ ૭૯૭૩ ૫૬૯૯ ૭૫૬૮ ૬૪૦૬ ૨૧૮૯ ૬૬૮૪ ૮૦૮૦ ૧૮૩૨ ૯૬ અને ઉપર ૧૪૦ શુન્ય મૂકતા શીષ પ્રહેલિકા સંખ્યા લખાય છે.
શીષ પ્રહેલિકા કોષ્ટક ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ, ૮૪ લાખ પૂર્વાગનું ૧ પૂવ. તે રીતે ચોરાશી લાખને ૮૪ લાખે ગુણતાં ચડતાં અઠયાવીસમાં સ્થાનને શીર્ષ પ્રહેલિકા કહેવાય છે. ૮૪ લાખના ગુણાકાર પામતાં ૨૮ સ્થાને નીચે મુજબ છેઃ
(૧) પૂર્વાગ (૨) પૂર્વ (૩) ત્રુટિતાંગ (૪) ત્રુટિત (૫) અડડાંગ (૬) અડડ (૭) અવવાંગ (૮) અવવ (૯) હુહુવાંગ (૧૦) હુહુવ (૧૧) ઉ૫લાંગ (૧૨) ઉ૫લ (૧૩) પદમાંગ (૧૪) પદમ (૧૫) નલીનાંગ (૧૬) નલીન (૧૭) અર્થનપુરાંગ (૧૮) અર્થનિપુર (૧૯) અયુતાંગ (૨૦) અયુત (૨૧) પ્રયુતાંગ (૨૨) પ્રયુત (૨૩) નયુતાંગ (૨૪) નયુત (૨૫) ચૂલિકાંગ (૨૬) ચૂલિકા (૨૭) શિર્ષ પ્રહેલિકાંગ (૨૮) શિર્ષ પ્રહેલિકા.
સંખ્યાતની શાસ્ત્રોમાં ઉપલબ્ધ ૧૯૪ આંકની સંખ્યા શીર્ષ પ્રહેલિકા છે તેથી વધારે આંક ધરાવતી સંખ્યા હોવી સંભવિત છે. તેથી અત્યારે ઉપલધ સંખ્યાને કેટલી સંખ્યા કહીં શકાય નહીં, કારણકે તેથી પણ વધારે આંકની સંખ્યાનો સંકેત દર્શાવેલ હોવાનો સંભવ છે. અને સંખ્ય અને અનંતના કોષ્ટક દર્શાવનાર શ્રી અરિહંત ભગવંતોએ સંખ્યાતાની જે ચરમ સંખ્યા દર્શાવી હોય તે સંખ્યાને સંખ્યાતાનું ચરમ સીમાચિન્હ માની સંખ્યાતાને પ્રકાર ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org