________________
૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
અઢી દ્વીપ પ્રમાણ નરકમાં ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય આવેલા છે તેની વિગતઃ
જંબુદ્વીપમાં ૨ ચંદ્ર ૨ સૂર્ય લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર ૪ સૂર્ય ઘાતકી ખંડમાં ૧૨ ચંદ્ર ૧૨: સૂર્ય કાળોદધિમાં ૪૨ ચંદ્ર ૪૨ સૂર્ય પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્ર ૭૨ સૂર્ય મળી
કુલ ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય છે.
જ્યોતિષી દેવોના ચર અને સ્થિર બે પ્રકાર છે, તેમાં ઉપર દર્શાવેલા અઢી દ્વીપ ક્ષેત્રમાં આવેલા ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય તેના પરિવાર સાથે દરેક ચર વિભાગના છે. જેથી પોતપોતાના મર્યાદિત ક્ષેત્રમાં તેઓનું અવિરત પરિભ્રમણ ચાલુ જ હોય છે. ચર ચંદ્રને પરિવાર પણ ચર હોય છે. એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોટાકેદી તારક સમુદાય છે. તારાઓના વિમાનોની સંખ્યામાં દર્શાવાયેલ કટોકટી શબ્દ માટે બે રીતના વિચારો પ્રવર્તે છે. એક કટાકોટી શબ્દને કેડની સંખ્યાને જ સંકેત-શબ્દ કહે છે અને એક કોટાકોટીને કાડ ગુણ્યા કોડથી થતી ૧૫ અંકની સંખ્યા કહે છે. અઢી કપ ક્ષેત્રની બહાર આવેલા ચંદ્ર અને સૂર્ય સ્થિર છે તેથી તેઓને અને તેના પરિવારને પરિભ્રમણ હોતું નથી.
ચર જોતિષ્ક ચક્રની ગતિના આધારે રાત્રિ-દિવસરૂપી વ્યવહા૨કાળ પ્રવર્તે છે. તે વ્યવહાર કાળનું પ્રવર્તન અઢીદ્વીપ ક્ષેત્ર પ્રમાણ છે. વહેવાર કાળના સંખ્યાત, અસંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકાર છે. સંખ્યાથી દર્શાવાતા કાળ સંખ્યાલૂ કાળ કહેવાય છે સુક્ષમ-અવિભાજ્ય કાળને સમય કહેલ છે જે સમયરૂપ કાળનું સુક્ષમ કાળમાન કેવળી ગમ્ય છે.
અસંખ્યાત્ સમય ૨૫૬ આવલિકા ૧૭ સુલક ભવ ૭ પ્રાણ ૭ સ્તાક ૭૭ લવ ૧૬૭૭૭૨૧૬ વળીકા ૩. મુહૂર્ત ૮ પ્રહર ૧૫ અહોરાત્રી ૨ પક્ષ
વ્યવહારકાળનું કોષ્ટક
૧ આવલિકા ૧ ફુલક ભવ ૧ પ્રાણ, (૧ શ્વાસોશ્વાસ ) ૪૪૪૬૩૮૪૬ વળીકા ૧ ઑક ૧ લવ ૧ મુહૂર્ત એટલે બે ઘડી અથવા ૪૮ મિનિટ ૧ મુહૂર્ત ૩૭૭૩ શ્વાસોશ્વાસ ૧ પ્રહર (૩ કલાક) ૧ અહોરાત્રી ૩૦ મુહૂર્ત ૬૦ ઘડી (૨૪ કલાક) ૧ પક્ષ ૧ માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org