________________
૬ : શ્રી જિતેન્દ્ર જીવન જ્ગ્યાત દન
ઉત્કૃષ્ટ મહીમા છે. વાણીની વિશિષ્ટ શૈલી અને સ`સ્કારાદિ વાણીના ૩૫ ગુણ એ પ્રભુના વચનાતિશયના પ્રભાવ છે.
આઠ પ્રાતિહાય અને ચાર અતિશય મળી અરિહંત પદના ખાર્ ગુણ્ણા છે; જે જિનનામ કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં હાઈ પુન્યના પ્રભાવરૂપ છે.
શ્રી સિધ્ધપદ આ ગુણ,
સિધ્ધ—પ્રાપ્તવ્ય આત્મસ્વરૂપની સ*પૂર્ણ પ્રાપ્તિ પામેલ.
રૂપાતીત સ્વભાવ જે; કેવળ દસણુ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિધ્ધ જીણુ ખાણી રે. (નવપદપૂજા )
સંપૂર્ણ પણે સ્વસ્વરૂપની પ્રાપ્તિ, પરના સ`સથી સર્વાંગે સદા મુક્ત રૂપાતીત કૃતકૃત્ય, અષ્ટ કર્મીના સથા અભાવ અને કેવળજ્ઞાન, દર્શન આદિ આઠ આત્મગુણુથી અલ'કૃત શ્રી સિધ્ધ ભગવાન હાય છે.
સવ્વભ્રૂણ સવ્વ દરિસી' સિવ-મયલ-મરૂઅ-મણુ ત-મક્ખય-મન્વાખાહ, મપુણ્રાવિત્તિ સિધ્ધિ-ગઈ નામ ધેય ઠાણુ સ’પત્તાણુ નમા જિણાણું.
જિઅભયાણું (શકરતવ)
સર્વજ્ઞ, સદશી, કલ્યાણરૂપ, અચળ, અરૂપી, અનંત, અક્ષ, અવ્યાબાધ આનંદના સ્થાનરૂપ, જે પદ પામ્યા પછી પદચ્યુત થવાની ભીતિના અને પુનરાગમનના અભાવ છે તેવી અભય આત્મઅવસ્થાની પ્રાપ્તિ. જે અવસ્થા અષ્ટ કર્મ મુક્ત અને અન ંત સ્થિતિએ સ્થિત છે. સ્વગુણ, સ્વપદ્મ, સ્વરૂપ આદિ સ॰સ્વ, સ્વમય, સ્વતંત્ર અને સ્વાનુભૂત અવસ્થાએ અવસ્થિત સિધ્ધ ભગવતા હાય છે.
જળમાં રહેલુ* લેપયુક્ત તૂંબડું લેપના ભારથી મુક્ત થતાં સ્વાભાવિક રીતે જ જે જળના ઉપરના ભાગમાં આવીને રહે છે. તે રીતે અહીદ્વીપ નરલેાકમાં રહેલ આત્મા સંપૂર્ણ પણે કર્મીરજથી મુક્ત થતાં, આત્માની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઊર્ધ્વલેાકાંતે સ્થિર થાય છે. જીવ અને પુદ્ગલને સ્થિતિ-સહાયક દ્રવ્યા, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લેાકપ્રમાણ લેાકવ્યાપી દ્રવ્ય છે. તેથી કમ મુક્ત બનતાં આત્મા પેાતાનીસ્વાભાવિક ઊર્ધ્વગતિથી આ બે દ્રવ્યાની છેવટની મર્યાદાએ ઊર્ધ્વલાકના અંતે અલેાકને સ્પર્શી સ્થિર થાય છે. અહીદ્વીપ નરલાક ક્ષેત્રમાંથી આત્માએ સિધ્ધ થતા હાવાથી સિધ્ધક્ષેત્ર અહી ક્રૂપ પ્રમાણ પિસ્તાળીશ લાખ યેાજન વિસ્તાર ધરાવે છે.
૧. જ્ઞાનાવરણીય ૨. દનાવરણીય ૩. વેનીય ૪. મેાહનીય ૫. આયુષ્ય ૬. નામકર્મ ૭. ગેાત્રકમ ૮. અંતરાયકમ્ એ આઠ કર્મોના સપૂર્ણ નાશ થવાથી આત્માને ૧. અનતજ્ઞાન ૨. અનંત ક્રેન ૩. અવ્યાબાધ સુખ ૪. અનંત ચારિત્ર પ. અક્ષય સ્થાત ૬. અરૂપીપણુ ૭. અગુરુ લઘુ ૮. અન′ત વીરૂપ આઠ આત્મીક ગુણા સહજ રીતે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org