________________
[૨૩]
મદિરમાં પ્રતિષ્ઠિત કરેલ છે. શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરમાં શ્રી જિન-ભિમાની બીજી પ્રતિષ્ઠા નીચેના સગૃહસ્થાએ કરેલી છેઃ
૧. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનના જિન-બિંબની પ્રતિષ્ઠા કથારિયા નિવાસી સલેાત જગજીવનદાસ ગિરધરલાલ તથા તેના પરિવારે કરેલી છે.
૨. મૂળનાયક ભગવાનની ડાબી બાજુ શ્રી વાસુપૂજ્ય ભગવાનના જિનબિબની પ્રતિષ્ઠા પચ્છેગામ નિવાસી સ્વ. શાહ પરશેાતમદાસ દિયાળભાઈના પરિવારે કરેલી છે.
૩. મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી શાંતિનાથ ભગવાનના જિન–બિંબની પ્રતિષ્ઠા પચ્છેગામ નિવાસી સ્વ. શાહ ગુલાબચંદ્ર હરિચંદના પરિવારે કરેલી છે.
૪. મૂળનાયક ભગવાનની ડાબી બાજુના ગાખમાં શ્રી ધર્મનાથ ભગવાનના જિન-બિંબની પ્રતિષ્ઠા, શિહેાર નિવાસી શ્રી દામેાદરદાસ લલ્લુભાઈ તથા તેમના પરિવારે કરેલ છે.
૫ મૂળનાયક ભગવાનની જમણી બાજુના ગેાખમાં શ્રી આદિનાથ ભગવાનના જિન-મિખની પ્રતિષ્ઠા ક'થારિયા નિવાસી સલેાત રવજીભાઈ હરિચ'ના પરિવારે કરેલી છે.
શ્રી ધર્મનાથ ભગવાનના શાસન અધિષ્ઠાયક શ્રી કિન્નર, યક્ષ અને પ્રજ્ઞપ્તિ દેવીની નવી મૂતિ - એની પ્રતિષ્ઠા ગર્ભદ્વાર પાસેના બે ગેાખમાં, કંથારિયા નિવાસી સલાત જગજીવનદાસ ગિરધરલાલ અને તેના પરિવારે કરેલી છે.
સલેાત જગજીવનભાઈએ સ* ૨૦૩૭માં દીક્ષાગ્રહણ કરી સ યમધમ સ્વીકારેલ છે, જેનુ' દીક્ષિત શુભનામ શ્રી જીતમાહવિજયજી છે. જેએ સયમ ધર્મની સુંદર આરાધના કરી રહ્યા છે.
શ્રી શીતળનાથ ભગવાનના દેરાસરજીનું ખનન તથા શિલારાપણ સંવત ૨૦૧૬ ના પાષ વિક્ર ૬ના શુભદિને વેરાવળ નિવાસી શેઠ ચત્રભુજભાઈ ભગવાનદાસે કરેલુ છે.
મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમાના નગર પ્રવેશ સં ૨૦૧૭ ના માગસર સુદ્ધિ સાતમના થયેલા છે.
શ્રી શીતળનાથ ભગવાનના દેરાસરમાં, મૂળનાયક શ્રી શીતળનાથ, જમણી બાજુ શ્રી ચંદ્ર પભ સ્વામી, ડાખી બાજુ શ્રી નેમિનાથ, જમણી બાજુના ગેાખમાં શ્રી ચન્દ્રપ્રભુ અને ડાબી બાજુના ગાખમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તે પાંચ જિન-બિબેાની પ્રતિષ્ઠા વેરાવળ નિવાસી શેઠ ચત્રભૂજભાઈ ભગવાનદાસે તથા તેઓના પરિવારે કરેલી છે.
મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમા પરિકર સહિત છે. તે પરિકરના નીચેના ભાગમાં અધિષ્ઠાયક દેવ, દેવી, બ્રહ્મ, યક્ષ અને અશાકા દેવીની મૂર્તિ સ્થાપના થયેલી છે.
એ રીતે ધર્મનાથ ભગવાનના દેરાસરમાં બિરાજતાં જિન-બાની બીજી પ્રતિષ્ઠા અને શ્રી શીતળનાથ ભગવાનના નૂતન દેરાસરમાં જિન-બિાની પ્રતિષ્ઠા એકી સાથે સંવત ૨૦૧૭ના મહા વિદ્વે પના શુભદને ઉપર જણાવેલ ભાઈ એએ કરેલી છે.
પશ્ચિમ દિશાની ઢીવાલના ગેાંખમાં શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજની મૂર્તિનું સ્થાપન સં. ૨૦૧૭ના મહા વદી-૫ના શુદિને, શેઠ ચત્રભુજભાઈ ભગવાનદાસે તથા તેમના પરિવારે કરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org