________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૫ વીર-વૃક્ષ વિશેષ છે. ઊંચુ ધનુ અગિયાર, જ્ઞાન તરૂની સ્થાપના સમવસરણ નિરધાર...૧૪
જ્ઞાન-તપ-જ્ઞાને વેળા સ્થાન ૯૪–૯૫ ઋષભ મડિલ નેમ ને અઠ્ઠમ તપથી પાસ, તપ શ્રી વાસુ પુજને છે એકજ ઉપવાસ...૧૫ શેષ પ્રભુ છડૂતપ તપી પામ્યા કેવળ જ્ઞાન, પૂર્વાહે તેવીશ પ્રભુ દિનાતે વીર જ્ઞાન...૧૬ સર્વ સવાઈ સંહરી ઘાતીની ઘટમાળ, પ્રગટી સર્વ પ્રદેશમાં જતી જાકજમાળ ૧૭
''
અઢાર દોષ ત્યાગ સ્થાનક-૬ પ્લવંગમ છંદ [રાગ મેમાને એ વહાલા પુનઃ પધારજો] અંતર જામી અલવેસર અવધાર છે, અવનીતળ અખિલેશ ખરા આધાર જે, નિર્દોષિત નિરખ્યા નિરંજન આપને, તરલિત તાકાતથી તારણહાર જે.અંતરજામી ૧ અષ્ટાદશ દોષના ઘેષિત ઘોષની, નિવારી છે સઘળી બુમાબુમ જે, બ્રહ્મ અનાહત બાંસુરીના નાદથી, પરનાદોની ટાળી ધુમાબુમ જે... અંતરજામી ૨ કાર્પણ કુરૂક્ષેત્રાશ્રિત આંતર શત્રુના, છેદેલા છે. કુળ અને પરિવાર જે, માતેલા અલમસ્ત નિરંકુશ દુષ્ટની, એકજ ક્ષણમાં સરજ્યા છે સંહાર જે....અંતરજામી ૩ સદ-આચાર ધરાના કુડા કંપને, નિવાર્યા ભૂકંપના ભણકાર જે, સ્વ-પરિણામ પરિણતી ધારા પામીને, કીધે છે પર આલંબન પ્રતિકાર જે... અંતરજામી ૪ દે છે આતમ કેના દ્રવ્યની, લુંટારૂ ટેળીના અગ્રિમ લંઠ જે, આક્રમણને કલ્પાંતેના કાઠીયા, દીધા સહુને દંડ-પ્રહાર પ્રચંડ જે અંતરજામી ૫
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org