________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫ તે જન્મ આરકની પ્રમાણે મેક્ષ આરક માનવા; જીવન સમયને બાદ કરીને શેષ આરક કાઢવા જાંબુક કીપે ભરત ક્ષેત્રે આર્ય દેશે ઉપજે, સાડી પચીશે ધર્મ ભુમીના નગર નૃપતિ કુળ–૯
૨૭
૨૮
માતા પિતાના પ્રેમને વાત્સલ્ય પુરા પામતાં,
૩૦ માતા પિતા પણ પુન્યશાળી સદગતિને સાધતા; જે આઠ માતા મેક્ષ પામે સેળ સ્વર્ગ ઉપજે, પિતા દરેકે દેવલોકે ભુવન વિમાનીક બને...૧૦
૩૨
દિગકુમારી દેવીના સ્થાન અને કાર્ય સ્થાન-૩૩-૩૪ ગજદંતને રૂચક ગીરીની દિકુમારી જાતની, છપ્પન ગિરિ-વિહારીકા રૂપ મંજુષા લાવણ્યની;
૩૩
જન્મ સમયે જિનના દિગુ દેવીઓ ઉત્સાહથી, સંપૂર્ણ કાર્યો સાધતી શુભ વિધિને વિવેકથી...૧૧
३४ જિન જન્મ સમયે સુખદ જાતિ જગતભરમાં સંભવે, મૂછીત સ્થાવર જગત પણ આનંદ અંગે અનુભવે જળ સ્થળ વને, રસ રૂપને, મીઠાશના પુર ઉમટે, સુંદર સવાઈ સુખદ ક્ષણ છે વાયુ પણ સુખદ વહે..૧૨
ઈન્દ્ર અને ઈન્દ્રના કાર્યો–સ્થાન-૩૫-૩૬
-ટક દુમિલા-છંદ-- સુંદર તન અમરી, દિગ કુમરી, રૂપ રસ ઝરતી લાવણ્યવતી, જિન-જન્મ સમયના કાર્યોને અતિ આદર ધારી અનુસરતી ૧ સુતિકાના કાર્ય સમાપ્ત કરી, સુરસુંદરી સંચરે નીજ ધરે, ત્યાં સ્વર્ગાલયમાં ઈદ્રોની ઓચીંતા આસન કંપ ધરે..૨ ભુવન પતીની વીશ શ્રેણીના ને બત્રીશ વાણને વ્યંતરના, બે જ્યોતિષી દશ વીમાની આસન કંપે છે ઈન્દ્રોના...૩
૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org