________________
૪: શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન
દેખી સુપન હરખી જનેતા જાગીને પિયુને કહે, ચૌદે સુપનની વાત દેખેલી, પિયુ પણ સદહે–૨
૧૮
ત્યાં સ્વપ્ન ક્ષાસ્ત્રોના પ્રવિણતમ પાઠકે બેલાવીને, ને સ્વપ્નની સઘળી હકિત તેહને સુણાવી છે; કર જેડીને પાઠક કહે પૃથ્વી-પતીને પ્રેમથી, આ રત્ન કુક્ષીથી થશે જિન-જન્મ કુશળ ક્ષેમથી-૩ હે રત્ન કુક્ષી ધન્ય તમને ધન્ય છે આ ધામને, ને ધન્ય છે અહીંની ધરાને ધન્ય છે આ ગામને, અરિહંતના અવતારની એ ઉચ્ચતમ આગાહીને, નિષ્ણતના નિવેદને સાચી પ્રતિતી પામીને–૪ ધન ભાગ્ય પોતાના ગણીને શુકન ગ્રંથી બાંધતા, ઉલસીત અંગે પાઠકોને પ્રેમથી સત્કારતા; ઉમંગથી ધન રત્ન ને આભુષણે અર્પણ કર્યા, મેવા મીઠાઈથી ભરેલા થાળ પણ સાથે ધર્યા–પ
ગર્ભકાળ-સ્થિતિ સ્થાનક-૨૦ નવ માસથી છે ન્યૂન દશદીન કાળ એહ જઘન્યથી, ઉત્કૃષ્ટ છે નવ માસ સ્થિતી અધિક દિવસ આઠથી પરિપકવ કાળે સુખદ ને બાધા વીના પ્રસુતિ બને, આનંદ કાર્યો અવનવા વતી રહે ભૂ-મંડળે–૬
જન્મ કલ્યાણક – સ્થાનક-૨૧ થી-૩૨ જન્મ-માસતીથી-સમય-નક્ષત્ર-રાશી-આરક-શેષ-આરક દેશ, નગર, માતા, પિતા,
માતાગતિ પિતાગતિ છે ચ્યવન રાશી સમયને નક્ષત્રના નિર્દેશ જે,
૨૧ ૨૨ ૨૩ જિન જન્મના કલ્યાણ કે નિર્દેશ તેના તેજ છે; છે માસ–પક્ષતીથી જુદા શુભગ બળને આદરી, જિન જન્મ સમયે સ્વચ્છ દીશા પલ્લવિતા પાંગરી–૭ આદી પ્રભુનો જન્મ આરક છેક ત્રીજે જાણ, તેવીશ પ્રભુને ચતુર-આરક જન્મ-આરક જાણવા શ્રી અજિત જિનને જન્મ ચોથા મધ્ય આરે માનવ, કમથી મહાવીર જન્મ આરક અંત ભાગે માન–૮
૨૪
૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org