________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩૫
શ્રી જિનના પરસ્પર ચાર પ્રકારના અતરકાળમાંથી અહીં ચેાથા પ્રકારનાં અંતરકાળનુ ( એટલે નિર્વાણુથી નિર્વાણ કાળ સુધીના અંતરકાળનું) વન દર્શાવેલ છે. ચાવીસ ભગવા વચ્ચે આવેલા તેવીશ અંતર કાળનું કુલ કાળમાન ૪૨૦૦૦ વર્ષ ન્યુન એક કેટાકેાટી સાગરાપમ છે.
ગત ચેાવીશના છેલ્લા તીપતી શ્રી સ`પ્રતિ ભગવાનથી ચાલુ ચાવીશીના પ્રથમ તી કર શ્રી આદીશ્વર ભગવાનના અંતરકાળ અઢાર કાડાકેાડી સાગરાપમ છે. અને ચરમ તી કર શ્રી મહાવીર ભગવાનથી આવતી ચાવીશીમાં થનાર પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના અંતર કાળ ચારાથી હજાર વર્ષના છે.
શ્રી મહાવીર ભગવાન ચેાથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ શેષ હતા ત્યારે નિર્વાણ પામ્યા અને આવતી ચાવીશીમાં શ્રી પદ્મનાભ ભગવાન ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતિત થતાં જન્મ પામશે. સાત વરસને પાંચ માસ એ ગણતરીએ કાઈ ઠેકાણે વધારે અંતરકાળ ગણાવ્યા છે. તે રીતે ગણતાં શ્રી મહાવીર નિર્વાણુથી શ્રી પદ્મનાભના જન્મકાળ સુધીના અંતરકાળ ચારાશી હાર અને સાત વરસ અને પાંચ માસ બતાવેલ છે.
શ્રી આદિશ્વર ભગવાનનું નિર્વાણુ ત્રીજા આરાના અંતના ત્રણ વરસ સાડાઆઠ માસ બાકી રહેતા થએલ છે અને શ્રી વીર નિર્વાણુ ચેાથા આરાના ત્રણ વરસ સાડા આઠ માસ બાકી રહેતા થએલ છે એટલે શ્રી આદી-નાથ નિર્વાણુથી શ્રી મહાવીર નિર્વાણુ ચેાથા આરાના કાળમાન મુજબ બની રહે છે.
શ્રી ચાવીશે જિનના તૈવીશ અતરકાળ અનુક્રમે
(૧) ૫૦ લાખ ક્રોડ સાગરાપમ (૨) ૩૦ લાખ ક્રોડ સાગરાપમ(૩) ૧૦ લાખ ક્રોડ સાગરરાપમ (૪)નવ લાખ ક્રોડ સાગરાપમ(૫) ૯૦ હજાર ક્રોડ સાગરાપમ (૬) નવ હજાર ક્રોડ સાગરાપમ (૭) ૯૦૦ ક્રોડ સાગરોપમ (૮) ૯૦ ક્રોડ સાગરોપમ (૯) નવક્રોડ સાગરોપમ (૧૦) એક ક્રોડ સાગરાપમમાં ૧૦૦ સાગરાપમ ૬૬ લાખ અને ૨૬ હજાર વર્ષી આછા, એટલે ૯૯ લાખ ૯૯ હજાર અને ૯૦૦ સાગરોપમાં ૬૬ લાખ અને ૨૬ હજાર વરસ એાછા (૧૧) ૫૪ સાગરાપમ (૧૨) ૩૦ સાગરાપમ (૧૩) નવ સાગરાપમ (૧૪) ચાર સાગરાપમ (૧૫) ત્રણ સાગરાપમમાં ના પલ્યાપમ આછા (૧૬) ના પડ્યેાપમ (૧૭) ૦ા પત્યેાપમમાં ૧૦૦૦ ક્રોડવ ઓછા (૧૮) ૧૦૦૦ ક્રોડ વર્ષ (૧૯) પ૪ લાખ વર્ષ (૨૦) છ લાખ વર્ષ (૨૧) પાંચ લાખ વર્ષ (૨૨) ૮૩૭પ૦ વર્ષ (૨૩) ૩૫૦ વર્ષ
શ્રી આદીનાથ નિર્વાણુથી શ્રી મહાવીર નિર્વાણુ સુધીમાં આવતા ૨૩ અંતરકાળનું કુલ અંતરમાન ૪૨૦૦ વરસ ઓછા એક કેાટાકાટી સાગરાપમ કાળ છે. કાઇ કાઈ પુસ્તકામાં નિર્વાણુથી નિર્વાણ કાળના આંકેડા જુદા જુદા આપેલા છે ત્યાં ત્યાં તેતે પુસ્તકાના લેખકની ગણતરીની ભૂલ અગર તા મુદ્રણદોષ છે તેમ સમજવું. સપ્તતિશતસ્થાન પ્રકરણ મૂળમાં અને સસ્કૃતછાયામાં તથા ગુજરાતી અનુવાદમાં કુલ અંતરમાન કાળ ૪૨૦૦૦ વન્યુન એક કાટાકાટી સાગરોપમ બતાવેલ છે પણ ગુજરાતી અનુવાદમાં છૂટા છૂટા ૨૩ અંતરકાળની વીગતામાં શ્રી શીતળનાથથી શ્રીયાંસનાથના અંતરકાળમાં અને શ્રી કુંથુનાથથી શ્રી અરનાથના નિર્વાણુ અતરકાળમાં ભૂલ રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org