________________
૧૩૪ : શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન
૯ પ્રત્યાખ્યાન-પ્રવાઃ—જેમાં ૮૪ લાખ પદો છે, ત્યાગ કરવા ચેાગ્ય પદાર્થો સહિત પ્રત્યાખ્યાનના પ્રકારાનું તેમાં પ્રરૂપણ છે.
૧૦ વિદ્યા પ્રવાદ-- જેમાં ૧ ક્રોડ ૧૦ લાખ પદો છે, અનેક પ્રકારની ચમત્કારિક વિદ્યાએ, મંત્રપાઠ અને પ૪ સિદ્ધિએની વિદ્યાએતુ વર્ણન છે.
૧૧ કલ્યાણ પ્રવ૬- જેમાં ૨૬ ક્રોડ પો છે, સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારીત્રનુ નિરૂપણુ અને ફળપ્રાપ્તિની પરિગાથાઓનુ` ગુંથન છે.
૧૨ પ્રાણાયુ-પ્રવાદ- જેમાં એક ક્રોડ ૫૬ લાખ પદ્મથી ( ૧ ક્રોડ ૫૬ લાખ) જીવ-પ્રાણુ શરીર, અને આયુષ્ય વગેરેનુ' સવિસ્તર વર્ણન છે.
૧૩ ક્રિયાવિશાળ પ્રવાદ- જેમાં નવ ક્રોડ પો દ્વારા, પચીશ ક્રિયાઓના ભેદ અને પ્રભેદોનુ વર્ણન છે.
૧૪ લેાકબિંદુસાર પ્રવાદ- જેમાં સાડાબાર ક્રાડ પો છે. તેમાં સમસ્ત લેાક વિષે રહેલ સારભૂત વસ્તુએની સમાલેાચના છે.
પૂર્વ વિચ્છેદકાળ અને શેષ શ્રુતપ્રવૃત્તિકાળ સ્થાનક–૧૬૩–૧૬૪
પૂર્વાં-વિચ્છેદકાળ એટલે પૂર્વ શ્રુત સિવાયના શેષ સૂત્ર પ્રવૃત્તિકાળ,
શ્રી ઋષભદેવથી શ્રી કુંથુનાથ સુધીના ભગવંતાના તીમાં પૂર્વ વિચ્છેકાળ અસ`ખ્યાત કાળ પ્રમાણ જાણવા. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીથે પૂર્વ- વિચ્છેદ કાળ સખ્યાત પ્રમાણે કાળ જાણવા. શ્રી મહાવીર સ્વામીના તીમાં પૂર્વ વિચ્છેદ કાળ ૨ હજાર વરસના કહ્યો છે. શ્રી મહાવીર ભગવાનના શાસનકાળ ૨૧ હજાર વર્ષના કહ્યો છે તેમાં પ્રથમના એક હજાર વર્ષ પૂર્વ-પ્રવૃત્તિ કાળના અને પછીના ૨૦ હજાર વર્ષ પૂર્વ વિચ્છેદ કાળના કહ્યા છે. હાલ પૂર્વ વિચ્છેદ કાળ પ્રવર્તે છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીથે, કેટલાક આચાર્ચીના મતે પૂર્વવિચ્છેદ નથી તે માટે વિકલ્પ સમજવા,
પૂર્વ વિચ્છેદ કાળમાં શેષ સૂત્ર પ્રવૃત્તિ હાય છે.
શ્રી જિન નિર્વાણુ અ‘તરકાળ-સ્થાનક-૧૬૫
જિન અતરકાળ એટલે એ જિન વચ્ચેના સમયગાળા. એ અતરકાળ. શ્રી જિન ભગવંતાના પરસ્પર અંતર કાળ ચાર પ્રકારે કહેલા છેઃ
(૧) એક જિન જન્મથી બીજા જન જન્મ સુધી (૨) એક જિન જન્મથી ખીજા જિનના નિર્વાણુ સુધી (૩) એક જિનના નિર્વાણું થી બીજા જિનના જન્મ સુધી (૪) એક જિનના નિર્વાણુથી બીજા જિનના નિર્વાણુ સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org