________________
શ્રી જિનેન્દ્ર જવન જ્યાત દર્શન : ૧૩૩ હતી. શ્રી મહાવીર ભગવાનના શાસનમાં એક હજાર વરસ સુધી પૂર્વ-શ્રતની વાંચના, પૃચ્છના, પરાવર્તના અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલુ હતી.
એક પૂર્વ એક ગુજ પુર ચડતી ચૌદે તેમ, સેાળતી અડતી ગજપુર શાહી સની એમ.
એક પૂર્વ લખવા માટે એક હાથીના વજન જેટલી શાહીની જરૂર પડે અને ક્રમથી ચૌદ પૂર્વ લખવા માટે ખમણી ખમણી શાહી ગણતાં, ચૌદે પૂર્વ લખવા માટેની શાહીના જથ્થા ૧૬૩૮૩ હાથીના વજન બરાબર થાય છે.
પૂર્વ શ્રુત અતિ વિશાળ શ્રુત છે. જે લખી શકાય નહીં. જે ગુરુ પરંપરાએ મુખપાઠ દ્વારા ગ્રહણ કરાય છે, સ’પ્રતિકાળે પૂર્વ પ્રવૃત્તિ નથી.
જ્ઞાનતંતુઓની તીવ્ર અને અજબ ગ્રહણ શક્તિ ધરાવનાર એટલે શ્રત જ્ઞાનાવરણીય કર્માંના સાર ક્ષયેાપશમ ધરાવનાર અને સારી ધારણા શક્તિ ધરાવનાર મુનિરાજ આ વિશાળ શ્રત ધારણુ કરી શકે છે. દરેક તીર્થં કર ભગવડતાના તીર્થાંમાં પૂર્વાંધારી મુનીઓની અલ્પ સ`ખ્યા હૈાવાનુ એક કારણ એ છે કે વિશાળ પૂર્વ શ્રુતની યથાયેાગ્ય વિશાળ ધારણા શક્તિ ધરાવનાર મુનીઓની સંખ્યા અલ્પ હેાય છે.
૧૪ પૂ` અને પદ સખ્યા
૧ ઉત્પાદ પ્રવાદ પૂર્વ-જેમાં એક ક્રોડ પદ્ય સંખ્યા છે અને સં દ્રવ્યાના ઉત્પત્તિસ્વરૂપ પ્રરૂપેલા છે. ૨ અગ્રાયણી પ્રવાદ-જેમાં ૯૬ લાખ પદો છે. અનેસ' દ્રવ્યા અને સ` પર્યાયેાના પ્રમાણ પ્રરૂપેલ છે. ૩ વીય પ્રવાઃ—જેમાં ૬૦ લાખ પદો છે. ક સહિત અને કર્મ રહિત જીવની શક્તિ તથા અજીવની શક્તિનું સ્વરૂપ પ્રરૂપેલ છે,
૪ અસ્તિ-નાસ્તિ-પ્રવાદ-જેમાં ૬૦ લાખ પદો છે, અસ્તિ-નાસ્તિ અને સદ-અસદ રૂપે વસ્તુનુ' સ્યાદવાદ શૈલીએ સ્વરૂપ પ્રરૂપેલ છે.
૫ જ્ઞાન-પ્રવાદ-જેમાં એકન્યુન એક ક્રોડ પદો છે એટલે ૯૯૯૯૯૯૯ પદોમાં પાંચ જ્ઞાનાનુ` વિસ્તાર. પૂર્ણાંકનું વર્ણન છે.
૬ સત્ય-પ્રવાદ—જેમાં ૧ ક્રોડ અને ૬ પઢો છે, તેમાં સત્ય, સંયમ અને વચન એ ત્રણ વસ્તુ સબ ધી વણના વણુ વેલા છે.
૭ આત્મ-પ્રવાદ-જેમાં ૨૬ કોડ પદો છે, તેમાં જીવદ્રવ્ય અતે નય દશ નાનુ પ્રતિપાદન છે.
૮ કર્મ-પ્રવાદ-જેમાં એક ક્રોડ ૮૦ લાખ પદો છે, આઠેં કર્મીના સ્વરૂપનું' વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org