________________
૧૩૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન
શ્રી ઋષભદેવ ભગવાનને તાથે, ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અંતર મૂહૂત કાળે પર્યાય અંત–કૃત ભૂમિ ચાલુ થઈ. એટલે મેાક્ષગમન ચાલુ થએલ શ્રી ઋષભદેવ ભગવાનના તીથે પ્રથમ મારૂદેવા માતા માક્ષે ગયા છે. શ્રી નેમિનાથને કેવળજ્ઞાન થયા પછી એ વરસે, શ્રી પાર્શ્વનાથને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વરસે, શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ચાર વરસે મેાક્ષ માની શરૂઆત થયેલ છે. અને શેષ ૨૦ જિનાને કેવળજ્ઞાન થયા પછી એક અગર એ દિવસના આંતરે મેાક્ષગમન ચાલુ થવારૂપ પર્યાયઅંતકૃત ભૂમિકા ચાલુ થયેલ હતી.
આ અવસર્પિણી કાળની ચાલુ ચાવીશીમાં પ્રથમ જિનના તીથે મારૂદેવીમાતા પ્રથમ મેસે ગયા છે અને શ્રી મહાવીર જિન શાસને છેલ્લા શ્રી જંબુસ્વામી મેક્ષે ગયા છે.
મેાક્ષ–માગ અને મેાક્ષ વિનય સ્થાનક ૧૬૦-૧૬૧
મેાક્ષમા — મેાક્ષ પ્રાપ્ત થવાના વિધિ-અથવા જેના આરાધનથી જીવ મેક્ષ પામે છે તે ધર્મ –માક્ષ માર્ગ છે.
સુસાધુ સ્વરૂપ, નિર્દોષ ચારિત્રવત મુનિ રૂપ, અથવા મુનિપણાના ધરૂપ મેાક્ષ માર્ગ છે.
સમકિત સાથે ખાર વ્રત ગ્રહણ કરી ધર્મ આરાધના કરતાં શ્રાવકરૂપ અથવા તેા શ્રાવક દ્વારા સમકિત સહિત થતી વ્રત આરાધના અને દેવ-ગુરુ-ધમ ની થતી ભક્તિરૂપ મેાક્ષ માગ છે.
સમ્યગ દન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનરૂપ મેાક્ષ માગ છે.
જ્ઞાન, દેશન, ચારિત્ર, તપ અને ઔપચારિકપણુ'એ પાંચેની આચરણારૂપ વિનય મેાક્ષ માગ છે.
ગૃહસ્થપણામાં શ્રાવકના વ્રત અને ક્રિયા, મુની અવસ્થામાં મુનિના ત્રતા, ચરણ સિત્તરી અને કરણસિત્તરીના આચરણુરૂપ મેક્ષ વિનય કહ્યો છે. એ રીતે શ્રાવક ધર્મ અને સાધુ ધર્મના આચરણુરૂપ વિનયને મેક્ષ માર્ગ કહેલ છે.
રત્નત્રયીની આરાધના અને પાંચ આચારાના આચરણરૂપ વિનય વડે થતી સુસાધુએની ચારિત્ર સાધના અને સુશ્રાવકાની વ્રત ઉપાસનાને સવ ભગવડતાએ મેાક્ષ માગ કહેલ છે.
સુસાધુઓની સાધનામાં સમ્યગ્ દર્શન, જ્ઞાન સાથે સર્વ વિરતિ ચારિત્ર હાવાથી સાધુધમ એ મુખ્ય અને સર્વાંગી માક્ષ માગ છે અને શ્રાવકાની ધર્મ-ઉપાસનામાં સમ્યગ્ર દેન જ્ઞાન સાથે દેશ વિરતિ ચારિત્ર હાવાથી શ્રાવક ધર્મ એ દેશથી મેાક્ષ-માગ છે.
પૂર્વ-પ્રવૃત્તિ સ્થાન-૧૬૨
પૂર્વ-પ્રવૃત્તિ-ચૌદ પૂર્વ શ્રુતનુ પઠન પાઠન કરવારૂપ પ્રવૃત્તિ.
શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રી કુંથુનાથ ભગવાન સુધી ૧૭ ભગવંતાના શાસનકાળમાં પૂર્વ પ્રવૃત્તિ અસ`ખ્યાત કાળ સુધી ચાલી છે. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના છ ભગવંતાના શાસનકાળમાં સંખ્યાત કાળ સુધી ચૌદ પૂર્વાંની વાંચના, પૃષ્ઠના અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org