________________
૧૩૬ : શ્રી જિનેન્દ્ર જીવન યાત દર્શન
તે મુદ્રણદોષ હોય તેમ લાગે છે કારણ કે સ`સ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ 'ને શ્રી રૂપ્પી સાગર સુરિશ્વરજીએ કરેલ છે એટલે સસ્કૃત છાયા અને ગુજરતી અનુવાદની વિગતમાં જે ફરક છે તે મુદ્રણદોષ જ હાઈ શકે. સપ્તતિ શત સ્થાન પ્રકરણ પાને ૨૦૭માં થએલ મુદ્રણદોષ નિવારવા નીચે મુજબ સુધારીને વાંચવા વીન'તી છે.
“શ્રી શીતલનાથના નિર્વાણથી એક કરેાડ ઉપર એકસા સાગરોપમાંથી છાસઠ લાખ છવ્વીસ હજાર વર્ષ આછા ” છપાએલુ છે ત્યાં સુધારીને શ્રી શીતલનાથના નિર્વાણુથી એક કરાડ સાગરાપમમાંથી એકસેા સાગરામ છાસઠે લાખ છવ્વીસ હજાર વર્ષ ઓછા એમ વાંચવુ.
અને શ્રી કુંથુનાથના નિર્વાણુથી એક કરોડ વર્ષ બાકી પા પડ્યેાપમ છપાએલ છે તે એક હજાર ક્રોડ વર્ષ બાકી પા પડ્યેાપમ એમ સુધારીને વાંચવાથી મૂળ અને સંસ્કૃત છાયાને અનુરૂપ અતરકાળ મળી રહે છે.
શ્રી જિન જીવ વસ્તુ ન સ્થાનક-૧૬૬
ચાલુ અવર્પિણી કાળમાં પરમસુખદાતા ચેાવીશે ભગવંતેાના શાસન કાળમાં ભાવિકાળમાં નારા મહાભાગ્યશાળી જિન-જીવાનું વર્ણન.
શ્રી ઋષભદેવ ભગવાનના સમયમાં પ્રભુના પૌત્ર મરીચિ, ભાવિ-જિન શ્રી મહાવીરના જીવ તરીકે પ્રસિધ્ધી પામેલ, સ‘પ્રતિ કાળે તે ચરમ તીપતિ શ્રી મહાવીર દેવનુ શાસન પ્રવર્તે છે.
શ્રી સુપાર્શ્વનાથના તીર્થાંમાં શ્રી વર્ષારાજા, શ્રી શીતળનાથના તીર્થમાં શ્રી હરિષેણુ તથા શ્રી વિશ્વભુતી, શ્રી શ્રેયાંસનાથના તીથમાં શ્રી કેતુ, ત્રિપષ્ટ, મરૂભુતિ, અમિતતેજ અને ધન, શ્રી વાસુપૂજ્યના તીમાં નંદન, નંદે, શ ́ખ, સિધ્ધા અને શ્રી વર્મા શ્રી મુનિસુવ્રત તીર્થ રાવણુ અને નારદ ઋષી, શ્રી તેમનાથના તીમાં કૃષ્ણ, કૃષ્ણની માતા દેવકી, ખળદેવ અને ખળભદ્રની માતા રાહીણી, શ્રી પાર્શ્વનાથના તી માં અંખડ, સત્યકી. તથા આનંદ અને શ્રી મહાવીર સ્વામીના તીથમાં શ્રેણિક-સુપાર્શ્વ, પાટ્ટિલ, ઉદાચિ, શંખ, દઢાયુ, શતક, રેવતી, અને સુલસા વિગેરેના જીવા ભાવિકાળે જિન–બનવાના હોવાથી તે દરેકને જિન-જીવ કહેલ છે.
ઉપર દર્શાવેલ જિન-જીવા વીંશ સ્થાનક પદનુ' આરાધન કરીને શ્રી જિન-નામ કનિકાચિત બાંધીને ભાવિકાળે અરિહંત પણે ઉત્પન્ન થઈ તીની સ્થાપના કરી સિધ્ધ-પદ પામશે.
જબુદ્વીપ ભરતક્ષેત્રમાં આવતી ચાવીશીમાં થનાર ચાવીશે જિન-ભગવંતા કેાના જિન-જીવ હતાં અને અત્યારે તે જીવા કયાં છે તેની વીગત.
આવતી ચાવીશીના તીથ"કરાના નામ તેકાના જીવહતાં અને હાલ કયાં છે તે અનુક્રમે. (૧) શ્રી પદ્મનાભ મહાવીર પ્રભુભક્ત શ્રેણિક રાજાના જીવ અત્યારે પહેલી નરકે છે. (૨) શ્રી સુરદેવ (૩) શ્રી સુપાર્શ્વ (૪) શ્રી સ્વયં પ્રભ
ત્રીજા દેવલાકમાં છે
Jain Education International
સુપાર્શ્વ શ્રાવકના જીવ કૈાણિક પુત્ર ઉદાયિ રાજાના જીવ પેાટિલ શ્રાવકના જીવ
For Private & Personal Use Only
ત્રીજા દેવલાકમાં છે
ચાથા દેવલાકમાં છે.
www.jainelibrary.org