________________
શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૧૨૯ શ્રાવણ વ–૩ (૧૨) અસાડ સુ-૧૪(૧૩) અસાડવ-૭ (૧૪) ચૈત્ર સુ-પ (૧૫) જેઠ સુ-પ (૧૬) જેઠવ-૧૩ (૧૭) વૈશાક વ–૧ (૧૮) માગસર સુ-૧૦ (૧૯) ફાગણ સુ-૧૨ (૨૦) જેઠ વ-૯ (૨૧) વૈશાકવ-૧૦ (૨૨) અસાડ સુ–૮ (૨૩) શ્રાવણ સુ-૮ (૨૪) કારતક વદ-૧૫
નિર્વાણ નક્ષત્ર. સ્થાનક-૧૪૮ ચોવીશે ભગવંતના નિર્વાણ નક્ષત્ર અનુક્રમે
(૧) અભિજીત (૨) મૃગશિર્ષ (૩) આદ્રા (૪) પુષ્ય (૫) પુનર્વસુ (૬) ચિત્રા (૭) અનુરાધા (૮) ચેષ્ટા (૯) મૂળ (૧૦) પૂર્વાષાઢા (૧૧) ઘનિષ્ટા ૧૨) ઉત્તર ભાદ્રપદ (૧૩) રેવતી (૧૪) રેવતી (૧૫) પુષ્ય (૧૬) ભરણું (૧૭) કૃતિકા (૧૮) રેવતી (૧૯) ભરણી (૨૦) શ્રવણ (૨૧) અશ્વિની (૨૨) ચિત્રા (૨૩) વિશાખા (૨૪) સ્વાતિ.
નિર્વાણ રાશી. સ્થાનક-૧૪૯ વિશે ભગવંતની નિર્વાણ રાશી અનુક્રમે
(૧) મકર (૨) વૃષભ (૩) મિથુન (૪) કર્ક (૫) કર્ક (૬) કન્યા (૭) વૃશ્ચિક (૮) વૃશ્ચિક (૯) ધન (૧૦) ધન (૧૧) કુંભ (૧૨) મીન (૧૩) મીન (૧૪) મીન (૧૫) કર્ક (૧૬) મેષ (૧૭) વૃષભ (૧૮) મીન (૧૯) મેષ (૨૦) મકર (૨૧) મેષ (૨૨) તુલા (૨૩) તુલા (૨૪) તુલા
જિન-નિર્વાણ-સ્થાન સ્થાનક-૧૫૦ અષ્ટાપદ પર આદીજિન એ પહોંચ્યા મુક્તિ મઝાર તે, વાસુપુજય ચંપાપુરીએ નેમ મુકિત ગિરનાર તે પાવાપુરી નગરીમાં વળી એ શ્રી વીર તણુ નિર્વાણ તો, સમેતશીખર વિશ સિદ્ધ હુઆએ શિર વહુ તેહની આહુતે.
(પંચમી સ્તુતિ) શ્રી ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર, શ્રી વાસુપૂજ્ય ચંપાપુરીમાં, શ્રી નેમિનાથ ગીરનાર પર્વત ઉપર, શ્રી મહાવીર સ્વામી પાવાપુરીમાં અને શેષ વીશ ભગવંતે સમેતશીખર ઉપર નિર્વાણ પદ પામ્યા છે.
મોક્ષાસન સ્થાનક-૧૫૧ શ્રી આદીનાથ, શ્રી નેમનાથ અને શ્રી મહાવીર સ્વામી પર્યકાસને મોક્ષપદ પામ્યા છે. શેષ ૨૧ ભગવંતે કાર્યોત્સર્ગ આસને મોક્ષપદ પામ્યા છે. (પર્યકાસન એટલે પદમાસન)
અવગાહના સ્થાનક-૧૫ર ચરમ દેહ અવકાશથી નષ્ટ વિભાગે ન્યૂન, અમૂર્તની અવગણના ત્રણે કાળ અશ્રુત
(તત્વવિચારસ્તવનાવાળી)
જિ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org