________________
૧૨૮ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન
ગૃહસ્થ અવસ્થા કાળ તથા કેવળી અવસ્થાકાળ. સ્થાનક ૧૪૩-૧૪૪ કુમાર અવસ્થા, રાજ્ય-અવસ્થા અને ચકવતીપણાનો સમગ્ર ભેળે કાળ તે ગૃહસ્થાવસ્થા કાળ જાણો.
દિક્ષા અવસ્થાના કાળમાંથી છન્નમસ્થ અવસ્થાને કાળ બાદ કરતાં જે કાળ રહે તે કેવળી અવસ્થાકાળ
દીક્ષા પર્યાય કાળ. (ત્રત-કાળ) સ્થાનક–૧૪૫ ચોવીશે ભગવંતને દક્ષા પર્યાયકાળ અનુક્રમે –
(૧) એકલાખ પૂર્વ (૨) એકપૂર્વગમ્યુન એક લાખ પૂવ (૩) ચાર પૂર્વગમ્યુન ૧ લાખ પૂર્વ (૪) આઠ પૂર્વાગજુન ૧ લાખ પૂર્વ (૫) ૧૨ પૂર્વાગ ન્યુન ૧ લાખ પૂર્વ (૬) ૧૬ પૂર્વગમ્યુન ૧ લાખ પૂર્વ (૭) ૨૦ પૂર્વાગજુન ૧ લાખ પૂર્વ (૮) ૨૪ પૂર્વાગજુન ૧ લાખ પૂર્વ (૯) ૨૮ પૂર્વાગચુન ૧ લાખ પૂર્વ (૧૦) ૨૫ હજાર પૂર્વ (૧૧) ૨૧ લાખ વરસ (૧૨) ૫૪ લાખ વરસ (૧૩) ૧૫ લાખ વરમ (૧૪) ૭ લાખ વરસ (૧૫) શ લાખ વરસ (૧૬) ૨૫ હજાર વરસ (૧૭) ર૩૭૫૦ વરસ (૧૮) ૨૧૦૦૦ વરસ (૧૯) પ૪૯૦૦ વરસ (૨૦) ૭૫૦૦ વરસ (૨૧) ૨૫૦૦ વરસ (૨૨) ૭૦૦ વરસ (૨૩) ૭૦ વરસ (૨૫) ૪૨ વરસ.
આયુષ્ય કાળમાન. સ્થાનક ૧૪૬. ચાવશે ભગવંતના આયુષ્યકાળ અનુક્રમે—
(૧) ૮૪ લાખ પૂર્વ (૨) ૭૨ લાખ પૂર્વ (૩) ૬૦ લાખ પૂર્વ (૪) ૫૦ લાખ પૂર્વ (૫) ૪૦ લાખ પૂર્વ (૬) ૩૦ લાખ પૂર્વ (૭) ૨૦ લાખ પૂર્વ (૮) ૧૦ લાખ પૂર્વ (૯) બે લાખ પૂર્વ (૧૦) ૧ લાખ પૂર્વ (૧૧) ૮૪ લાખ વરસ (૧૨) ૭૨ લાખ વરસ (૧૩) ૬૦ લાખ વરસ (૧૪) ૩૦ લાખ વરસ (૧૫) ૧૦ લાખ વરસ (૧૬) ૧ લાખ વરસ (૧૭) ૯૫ હજાર વરસ (૧૮) ૮૪ હજાર વરસ (૧૯) ૫૫ હજાર વરસ (૨૦) ૩૦ હજાર વરસ (૨૧) ૧૦ હજાર વરસ (૨૨) એક હજાર વરસ (૨૩) ૧૦૦ વરસ (૨૪) ૭૨ વરસ
પૂવ–સંખ્યા. ૮૪ લાખ વરસનું ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ– પૂર્વ એટલે ૭૦ પદ ઉપર દસ શૂન્ય એટલે ૭૦ લાખ ૫૬૦ હજાર કોડ વરસ અથવા ૭૦૫૬૦ અબજ વર્ષ.
૮૪ લાખ પૂર્વ–૨૯૨૭૦૪ના આંક ઉપર ૧૫ શુન્ય એટલે૫૯ લાખ ૨૭ હજાર અને ૪૦ કેટકેટી વરસનું શ્રી ઋષભદેવ ભગવાનનું આયુષ્ય જાણવું
જિન નિર્વાણ માસ-પક્ષ-તીથી. સ્થાનક-૧૪૭, ચોવીશે ભગવંતેના નિર્વાણ માસ પક્ષ તીથી અનુક્રમે
(૧) મહાવ-૧૩ (૨) ચૈત્ર સુ-પ (૩) ચિત્ર સુ-૫ (૪) વૈશાક સુ-૮ (૫) ચિત્ર સુ-૯ (૬) માગસર વ–૧૧ (૭) ફાગણ વ-૭ (૮) ભાદરવા વ-૭ (૯) ભાદરવા સુ-૯ (૧૦) વૈશાક વ-૨ (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org