________________
શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન : ૧૨૭ જાણુ ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમતા રે, લેશ્યા શુદ્ધ અલ કર્યાં મેહવને નહીં. ભમતા રે. (નવપદ્મપૂજા યÀાવિજયજી )
ચાર પ્રકારે તથા બે પ્રકારે ધર્મ, સ્થાનક-૧૪૧.
દાન-શીલ-તપ અને ભાવધમ એ ચાર પ્રકારે ધર્મ છે.
એ
(૧) દાન-ધર્મ-અભયદાન સુપાત્રદાન- અનુકપાદાન-ઉચિતદ્વાન અને કીર્તીિદાન દાનના પાંચ પ્રકારામાં અભયદાન અને સુપાત્રદાન એ શ્રેષ્ઠ દાન છે. અનુક'પાદાન, ઉચિતદાન, અને કિર્તિદાન એ પણ સમયેાચિત દાનના પ્રકાર છે. દાનના પાંચ દુષણેા નિવારીને અને દાનના પાંચ ભૂષણુ સાચવીને અપાતું દાન સાર્થક બને છે. કિર્તી દાનમાં કીતીની અપેક્ષા હાવા સાથે ત્યાગ ભાવ સમાયેલા છે ગૃહસ્થાને માટે દાન એજ મુખ્ય ધર્મ છે.
(૨) શીલ-ધર્મ -મન વચન અને કાયાથી સદાચારાનુ' અને બ્રહ્મચર્યનું પાલન કરવું,
(૩) તપ-ધર્મ - તપના છ બાહ્ય અને છ અભ્યંતર બાર ભેદ છે તે બારે પ્રકારના તપા કરવા તે તપ ધર્મ છે.
અણુસણ–ણેાદરી–વૃત્તિસંક્ષેપ–રસત્યાગ—કાયકલેશ અને સલીનતાએ છ પ્રકારે બાહ્ય તપ છે. પાયશ્ચિત્-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારે અભ્યતર તપ છે.
ખારે પ્રકારના તપ દ્વારા નિરા થાય છે.
(૪) ભાવ-ધર્મ - અશુભ મનના ભાવેાના ત્યાગ કરી અને શુભ ભાવમાં પ્રવવું તે ભાવ ધ છે અને અનુક્રમે શુદ્ધ ભાવમય બનવું
– બે પ્રકારે ધમ –
(૧) શ્રુત ધર્માં- દ્વાદશાંગી પ્રકરણ વિગેરે શ્રી જિન પ્રણિત શ્રુતજ્ઞાન ભણવું ભણાવવું–અને ભણુ
નારને સહાય કરવી.
Jain Education International
(૨) ચારિત્ર-ધર્મ - શ્રી જિન-પ્રણિત ચારિત્ર ધર્મનું પાલન કરવું.
સર્વ જિન ભગવંતાએ દુવિધ અને ચઉવિધ ધર્મ પ્રરૂપેલ છે.
૧ વસ્તુ વન કથન-સ્થાનક–૧૪૨.
પેલા અને છેલ્લા તીથંકરના તીમાં એઘ નિયુકિત ગ્રંથમાં દર્શાવેલા માપવાળા શ્વેત વસ્ત્રો ધારણ કરવાના કલ્પ છે. શેષ ૨૨ જિનના તીમાં નિર્દોષ કલ્પનીય ગમે તે માપ અને વર્ણવાળા, હલકી કે ઉંચી કી'મતના જે વો મળે તે વાપરવાના કલ્પ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org