SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન પ્રતિક્રમણ-પ્રતિચરણ-પ્રતિહરણા-વારણા-નિવૃત્તિ નિદા-ગર્હા અને શુદ્ધિ. આ આઠે પ્રતિક્રમના પર્યાય નામા છે. એ નામેામાં પણ તાકાતના તેજ ભરેલા છે. જેના વડે ઉરના અંધકાર ઉલેચાતા રહે છે. શ્રી મહાવીર તીથે શ્રુતધર ભગવંતાએ પ્રતિક્રમણને ઉભય-ટક-આવશ્યક અને ફરજિયાત જણાવેલ છે. રાત્રી ભાજન ત્યાગ વ્રતસ્થાનક-૧૩૪ શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સાધુઓને રાત્રી ભાજન ત્યાગવતના પંચાણુ મૂળ ગુણમાં કરાવવામાં આવે છે. શેષ ખાવીશ ભગવંતાના સાધુને રાત્રિèાજન ત્યાગ-પ્રત્યાખ્યાન ઉત્તર ગુણમાં કરાવવામાં આવે છે. સ્થિતિ-કલ્પ સ્થાનક-૧૩૫ (૧) અચેલક કલ્પ-તુચ્છ અને જીર્ણાપ્રાય પ્રમાણેાપેત શ્વેત વસ્ત્ર ધારણ કરવા. (૨) ઔદ્દેશિક પ-આધાકમી` પિડના ત્યાગ, સાધુને ઉદ્દેશીને બનાવેલ આહારાદિક આદ્દેશિક હાવાથી તેના ત્યાગ. (૩) શપ્યાતર ૫-સાધુને વસતિ-ઉપાશ્રય આપનારના આહાર વિગેરે સાધુને ખપે નહીં. (૪) રાજપિંડ કલ્પ-રાજા-ચક્રવતી આદિના આહાર સાધુને કલ્પે નહીં. (૫) કૃતિક કલ્પ-પેાતાથી વધારે દીક્ષા પર્યાયવાળા અને પદવીધર પંડિત ગણિ-પ્રવત ક-ઉપાધ્યાય અને આચાય આદિ જ્ઞાન સ્થવિરના આદર કરવા, વંદન કરવું અભુટ્ટીએ ખામી તેઓનુ માન સાચવવું. (૬) મહાવ્રત કલ્પ–પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતાને પાળવા. (૭) જયેષ્ટ-કલ્પ– માટા-નાનાના વ્યવહાર વ્રત પર્યાય અપેક્ષાએ સમજવા. (૮) પ્રતિક્રમણ કલ્પ-પેલા અને છેલ્લા જિન-તીર્થ છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ ઉભયકાળ કાયમ કરવાનુ... હાય છે તેમ જ પાક્ષિક, ચઉમાસિક અને સવત્સરિક પ્રતિક્રમણા તેના કહેલા નિયત્ત કાળે કરવાના હેાય છે. શેષ ખાવીશ ભગવતાના સાધુએ દેવસિ–રાઇ પ્રતિક્રમણ દોષ લાગે ત્યારે તે જ વખતે કરે, અન્યથા નહી. (૯) માસકલ્પ-ઋતુબંધ કાળમાં એક માસથી વધારે રહે નહીં. વર્ષારૂતુમાં ચાર માસ રહે. આ કલ્પ પેલા અને છેલ્લા જિનના સાધુને નિયમિત અને શેષ-૨૨ જિનના સાધુઓને માટે અનિયમિત છે. (૧૦) પર્યુષણા કલ્પ-ચામાસાના ૭૦ દિવસે એક સ્થાને રહેવું, ઉત્કૃષ્ટ પણે ચાર માસ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy