________________
શ્રી જિનેન્દ્ર જીનન જયાત દર્શન : ૧૧૭ (૪) વળયાકાર ત્થા નળિયાકાર એ બે આકાર સિવાયના દરેક પ્રકારના આકારવાળા મચ્છે સ્વયંભૂ રમણ આદિ સમુદ્રોમાં થાય છે તેમજ કમળ પણુ સ્વયંભૂ રમણ સમુદ્રમાં થાય છે.
વસ્તુ સ્વભાવને જણાવનારી આ રીતની આજ્ઞાએરૂપે ઘણા પ્રકારના આદેશા સૂત્રેામાં ગુ'થાએલા નથી એટલે બહુશ્રુત પર'પરાએ કથનીય છે.
સાધુ અને શ્રાવકાના વ્રત સ્થાનક ૧૨૭–૧૨૮
શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીરપ્રભુના તીથૅ સાધુઓને પાંચ મહાવ્રત અને શેષ ખાવીશ જિનના તીથે સાધુઓને ચાર મહાવ્રત હોય છે. શ્રી અજિતનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીના સાધુએ સ્વભાવથી ઋજુ અને પ્રાજ્ઞ (સરલ અને સમજી) હેાવાથી પરિગ્રહત્યાગ વ્રતમાં સ્ત્રીના ત્યાગના સમાવેશ થયેલા હેાવાનુ` સમજતા અને પરિગ્રહત્યાગ વ્રતથી સ્રીત્યાગના સ્વીકાર કરતાં હતાં જયારે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીરદેવના સાધુઓએ સર્વથા મૈથુન વિરમણ વ્રતથી સ્ત્રીત્યાગ સ્વીકારેલ છે. એ રીતે સર્વથી મથુન વિરમણુ (સ`પૂર્ણ ńચય ) વ્રત ચાવીશે ભગવ'તાના તીથે હાય છે. પેલા અને છેલ્લા તીથે ચેાથા વ્રતરૂપે અલગ હોય છે અને ૨૨ જિન તીથે સાધુએ બ્રહ્મચર્ય વ્રતના પરિગ્રહ ત્યાગવ્રતમાં સમાવેશ થયેલા સમજે છે. ઠાણાંગ સૂત્રમાં તે ચાથા મહાવ્રતને બહિર્યાદાણા વેરમણું કડેલ છે. એ રીતે ત્રતાની સખ્યાની દર્શા વાતી વધઘટમાં પણ પાંચ મહાવ્રતાના પૂરેપૂરા પાલન સમાયેલા છે.
ચેાવીશે ભગવાનના તીથૅ શ્રાવકાના ૧૨ અણુવ્રતા દર્શાવેલ છે.
પાંચ વ્રત
(૧) હિંસા ત્યાગ (૨) મૃષા ત્યાગ (૩) અનુત્ત ત્યાગ (૪) મૈથુન ત્યાગ અને (૫) પરિગ્રહત્યાગ-એ પાંચ ત્રતા સાધુએ સર્વથી ગ્રહણુ કરતાં હેાવાથી મહાવ્રત કહેવાય છે અને શ્રાવક સમ્યકત્વપૂર્વક એ પાંચ ત્રતાને અંશથી ગ્રહણ કરતાં હાવાથી, અણુવ્રત કહેવાય છે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ મુર્છા એ પાંચે અત્રતા જગતમાં ભયંકરમાં ભયંકર પાપરૂપ છે અને જે સ્વ અને પરને સદાય સંતાપ આપનાર છે. એ પાંચે અત્રતાના આચરણમાં અઢારે પાપરથાના સમાયેલા છે જેના અગણિત પ્રકારા છે જે દરેક દુરાચરણ રૂપ છે. જે દરેક દુઃખ દાયક અને અનિચ્છનીય છે
પાંચ સત્રતાના સદાચરણથી તે દરેક દુષ્ટ દુરાચરણેાને દૂર કરી શકાય છે. ત્રતાનુ વેગબળ અત્રતાના આક્રમણથી બચાવે છે.
મારામારી, સંહાર, સ`ગ્રામ, ખુનાખરાબી, કુડ, કપટ, ષડયંત્રા, ચારી, ધાડ, લૂંટફાટ જારવૃત્તિ, દેહભાગની ભૂખ, રૂપલાલસા, સ્વાદલેાલુપતા, ઈન્દ્રિય વિષયાની આધીનતા, ધન-ધાન્ય મકાન-ગામ-ગરાસ, નામના અને કામના આદિની પરિગ્રહ મૂર્છા આદિદુઃખા અને દુઃખાની પરંપરા, દરેક પ્રકારના જુમૈા અને દુઃખનુ ઘટનાએ એ દરેક પ્રકારની અત્રતાની અનીચ્છનીય આલાન છે. તે દુઃખ દાયક અત્રતાથી બચવા માટે દયા-સત્ય-આચૌય બ્રહ્મચય અને પરિગ્રહ ત્યાગરૂપ પાંચે વ્રતાનું નિષ્કારણ ઉપકારી ભગવંતાએ જગતના જીવાના હીત માટે નિરૂપણ કરેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org