________________
૧૧૦ : શ્રી જિનેન્દ્ર જીવન યાત દશન
દેશ કે દુનિયાની સત્તા, અધિકાર કે સપત્તથી મળતા, કાઈ પણ પદના અધિકારની ઝંખના શ્રી અરિહંત ભગવ'તાને હેાતી નથી, સ`સારના દરેક પઢો અને સંસારના દરેક અધિ કારેાના માટે સંપૂર્ણ યાગ્યતા ધરાવતા હેાવા છતાં તે દરેકના પૂર્ણ પરિહારી અને મહાત્યાગી એવા શ્રી અરિહંત ભગવંતા પદ્યાતીત 'પરમ પુરુષ છે.
મારાપણાની સ્વાર્થ ટષ્ટિથી સરાયેલા, હું' અમને મારાપણાના માવાથી પાષાએલા, તેવા હરકેાઈ દેશ, જાતિ કે સ`પ્રદાયના સ ́કુચિત સંચાલનેાના અશને પણ જે ભગવંતા અસ્પૃશ્ય માને છે. જેઓ એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના સચરાચર પ્રાણી જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે ‘વસુધૈવ–કુટુ બકમ્ની વિરાટ સદ્ભાવનાના વાહક છે. તેવા જગતદેવે કરેલ તીર્થ સ્થાપના એકાંતિક કે એક પક્ષિય નથી. નિયત નિયમ અને શિસ્તના ચુસ્ત પાલન વડે, કોઈ પણ માનવ તે તીના સભ્ય બની શકે છે, અને તીર્થંકર ભગવાએ ફરમાવેલ આજ્ઞાંકિત પ્રવૃતિઓથી પ્રવૃત્ત બની સ્વશ્રેય સાધી શકે છે. એ રીતે હરકેાઈ માનવ નિયમ અને શિસ્તના સ્વીકારથી તીમાં પ્રવેશ પામી શકે છે.
તીરથાપના એ કાઈ નવી પ્રનાળીકા કે નવી પ્રવૃત્તિ નથી, પરાપૂર્વથી ચાલી આવતી સનાતન સ્થાપના છે. દરેક ભગવાની તીસ્થાપના સરખી જ હાય છે.
સદ્ધર્મ આરાધનાના ફળેા આરાધકાને મુખ્ય બે રીતે ફલિતાર્થ બને છે. કર્મની નિર્જરા રૂપે અને શુભ-આશ્રવથી પૂન્યના શુભ ખંધરૂપે ફળદાયી બને છે. નિકાચિતપણે દૃઢ થએલા શુભ કે અશુભ ગમે તે પ્રકારના કર્મબધા ઉયકાળે ખાંધનારે અવશ્ય ભેગવવા પડે છે. પૂર્વભવમાં તી કર ભગવંતાના આત્માએ સદ્ધર્મ-આરાધના વડે જિન નામ કમરૂપ નિકાચિત પુન્ય પ્રકૃતિના શુભ બંધ બાંધેલ હેાવાથી, તે મહા શુભ જિન નામ કર્મના ઉદયથી, અરિહ‘તના ભવમાં અરિહંત પદની સવ સમૃધ્ધિ અને અરિહંત પદ્મના સર્વ મહા-પ્રભાવા પ્રાપ્ત થાય છે, અને ઉયકાળમાં વર્તતા તે શુભ કર્મની પાવન પ્રેરણાથી શ્રી તીર્થંકર ભગવડતા તીની સ્થાપના કરે છે. તીર્થંકર ભગવંતા દ્વારા થતી તે તીર્થ સ્થાપના, ભયંકર ભવ સમુદ્રમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત બંદર સમાન છે. જે તી ખંદરેથી ભવ પ્રવાસના વણુના પ્રવાસમાં ઉપયાગી સાધનાની પ્રાપ્તિ, સાધનાની સમર્થતાની વિગત, પ્રવાસમાં સાવચેત રહેવા માટેની સુચનાઓ, અને માર્ગમાં આવતી દરેક મુશીબતેાની સંપૂર્ણ વિગત અને મુશીબતેાના સામનાના સઘળા ઉપાયા તે તીથ બંદરેથી, પ્રાણી પ્રવાસીઓને વિગતવાર મળે છે. તીર્થ ખઢરેથી મળતી સામગ્રી અને સાધનાના તથા પ્રવાસ ઉચિત સૂચનાઓના સંપૂર્ણ પણે સાવચેત બની ઉપયાગ કરનાર પ્રવાસીઓ તીર્થ-મંદરેથી ક્ષેમકુશળતાપૂર્વક ઇચ્છિત શ્રેષ્ટ સ્થળે-( સ્વનગરે ) પહેાંચી શકે છે.
વ્રત અને આરાધનાની કક્ષા અને નર-નારીના ભેદ વડે, મહાવ્રતધારી સાધુ-સાધ્વી અને અણુવ્રતધારી શ્રાવક અને શ્રાવીકા કહેવાય છે. આરાધકના એ ચારે વિભાગના સમુહને તી કહેવાય છે. વ્રત અને આરાધનાનાં પ્રકાર જુદા જુદા હાવા છતાં, ચારે વિભાગના સમુદાયનું ધ્યેય, ભવનિસ્તાર પામવાનું એકસરખું હાય છે. તે ભવનિસ્તારની ભાવનાનું સદ્ભક્ષ્ય એજ તીના સભ્યની મુખ્ય લાયકાત છે. શરૂઆતની એ સભ્યતા સમય જતાં મહાત્રતાની વિશાળતા રૂપ બને છે. તીમાં અસભ્યને પ્રવેશ મળતા નથી કારણ કે અસભ્યતા એ ગુણુના અંશ વગરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org