________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૦૮ કેઈ પણ શાસન આત્મ-તારક શાસન નથી અને જિનેશ્વરદેવે સિવાય કઈ તારક દેવ નથી. તેવી સાચી સમજણપૂર્વક યંતર દેવ નિકાયના યક્ષ વિભાગના દેવ દેવીઓ શ્રી જિનશાસનનું સેવાકાર્ય અતિ હર્ષપૂર્વક સંભાળે છે. જે શાસન જરૂરી છે તેનું જતન કરવાનું પણ જરૂરી હોવાનું માનીને શાસન રક્ષક યક્ષ અને યક્ષિણીઓ શાસન પર આવતાં વિદને દૂર કરે છે. અને શાસન-સેવાને પોતાની ફરજ માની આજીવન સેવા આપે છે. શાસન સેવા કરી પોતાના જીવનને કૃતાર્થ અને ધન્ય બનાવે છે. ચોવીશે તીર્થકર ભગવંતના શાસન રક્ષક દેવ દેવીઓના નામ અનુક્રમે
જકખા ગેમુહ મહાજકખ તિમુહ જકખેસ તુંબરૂ કુસુમ, માયંગ વિજય અ જિઆ બંભે મણુઓ સુકુમારો – છમ્મુહ પાલ કિન્નર ગરૂલો ગંધવ્ય તહય જખિંદો, કુબેર વરૂણે ભિઉડી ગામે પાસ માતંગ – ૮ દેવીઓ ચકકેસરી અજિઆ દુરિઆરિ કાલિ મહાકાલી, અચુઅ સંતા જાલા સુતારયા-સેય સિરિવરચ્છા – ૯ ચંડા વિજય કુસ પઈત્તિ નિવ્વાણિ અચુઆ ધરણું, વઈરૂછત્ત ગંધારિ અંબ પઉમાવઈ સિધ્ધ – (૧૦)
(સંતિક સૂત્ર)
શાસન રક્ષક યક્ષેના નામ અનુક્રમે (૧) ગોમુખ (૨) મહાયક્ષ (૩) ત્રિમુખ (૪) ઈશ્વર (૫) તુંબરૂ (૬) કુસુમ (૭) માતંગ (૮) વિજય (૯) અજિત (૧૦) બ્રહ્મ (૧૧) મનુજ (૧૨) સુરકુમાર (૧૩) ષરમુખ (૧૪) પાતાળ (૧૫) કિન્નર (૧૬) ગરૂડ (૧૭) ગંધર્વ (૧૮) યક્ષેદ્ર (૧૯) કુબેર (૨૦) વરૂણ (૨૧) ભ્રકુટી (૨૨) ગોમેઘ (૨૩) પાર્થ (૨૪) માતંગ.
પાઠાંતર : નામે (૪) યશ (૧૧) ઈશ્વર (૨૩) વામન
શાસન રક્ષક ૨૪ થક્ષણીઓના નામ અનુક્રમે (૧) ચકેશ્વરી (૨) અજિતા (૩) દુરિતારી (૪) કાળી (૫) મહાકાળી (૬) અય્યતા (૭) શાંતા (૮) જવાલા (૯) સુતારિકા (૧૦) અશોકા (૧૧) શ્રીવત્સા (૧૨) ચંડા (૧૩) વિજય (૧૪) અંકુશા (૧૫) પ્રજ્ઞપ્તિ (૧૬) નિર્વાણું (૧૭) અછુપ્તા (૧૮) ધારણ (૧૯) વિરૂપ્યા (૨૦) દત્તા (૨૧) ગાંધારી (૨૨) અંબા (૨૩) પદમાવતી (૨૪) સિધ્ધાયિકા.
પાઠાંતર ઃ નામે (૧) પ્રતિચક (૬) સુશ્યામા (૮) ભ્રકુટી (૧૧) માનવી. (૧૨) પ્રવરા (૧૩) વિદિતા (૧૫) પગ કંદ (૧૭) બલા–આલા-અષ્ણુતા (૨૦) નરઢત્તા અરઝુરા (૧૮) ધારણું.
* શ્રી તીર્થકર દેવ અને તીર્થ છદમસ્થ સ્થિતી છેદી જિન નામ કમ ઉદયે, સર્વજ્ઞ થઈને સ્થાપ્યું એ તીર્થનું શરણહો
(તત્ત્વવિચાર સ્તવનાવાળી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org